રાજ્યસભાના 250માં સત્રના દિવસે માર્શલની નવી વર્દીને લઈ સર્જાયો વિવાદ, આર્મીના પૂર્વ અધિકારીએ નોંધાવ્યો વિરોધ

રાજ્યસભાના 250માં સત્રની શરૂઆતથી સાથે સભાપતિના આસનનો નજારો કઈક બદલાયેલો નજર આવી રહ્યો હતો. આ ફેરફાર એટલા માટે લાગી રહ્યો હતો કારણ કે, સભાપતિની મદદ માટે હાજર માર્શલની નવી યુનિફોર્મ સભાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું. Web Stories View more દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક […]

રાજ્યસભાના 250માં સત્રના દિવસે માર્શલની નવી વર્દીને લઈ સર્જાયો વિવાદ, આર્મીના પૂર્વ અધિકારીએ નોંધાવ્યો વિરોધ
Follow Us:
| Updated on: Nov 18, 2019 | 6:24 PM

રાજ્યસભાના 250માં સત્રની શરૂઆતથી સાથે સભાપતિના આસનનો નજારો કઈક બદલાયેલો નજર આવી રહ્યો હતો. આ ફેરફાર એટલા માટે લાગી રહ્યો હતો કારણ કે, સભાપતિની મદદ માટે હાજર માર્શલની નવી યુનિફોર્મ સભાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

સામાન્ય રીતે રાજ્યસભાની શરૂઆત સભાપતિની મદદ કરનારા કલગીદાર પાઘડી પહેરી કોઈ માર્શલ સદનમાં આવી પૂકાર કરે છે. પરંતુ સોમવારે આ માર્શલ એક ખાસ પ્રકારની વર્દીમાં જોવા મળ્યા હતા. આ વર્દી સેનાના અધિકારી જેવી હતી. જેને લઈને વર્દી પર વિવાદ જાગી ગયો છે. આર્મીના પૂર્વ ચીફ સહિત ઘણા પૂર્વ સેનાના અધિકારીએ વિરોધ નોંધાવ્યો છે.

પૂર્વ આર્મી ચીફે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહને ટ્વીટર પર ટેગ સાથે આ મામલે એકશન લેવા માગ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">