ઉત્તર પ્રદેશ પોલીસે કર્યુ એવુ કામ, થઈ રહી છે દરેક બાજુ ‘વાહ વાહ’

ઉત્તરપ્રદેશ પોલીસે એક એવુ કાર્ય કર્યુ છે કે બધી જ બાજુ તેમના વખાણ થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના ઈટાવા હાઈ-વે પર એક સળગતા બાઈક પર જતા એક દંપતિને પોલીસે તેમની સુઝબૂઝથી બચાવી લીધા છે. આ ઘટના બાંગરમઉના આગ્રા એક્સપ્રેસ રોડ પર બની હતી. ઉત્તરપ્રદેશ પોલીસે આ વીડિયોને તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જે […]

ઉત્તર પ્રદેશ પોલીસે કર્યુ એવુ કામ, થઈ રહી છે દરેક બાજુ 'વાહ વાહ'
Follow Us:
| Updated on: Apr 16, 2019 | 4:34 AM

ઉત્તરપ્રદેશ પોલીસે એક એવુ કાર્ય કર્યુ છે કે બધી જ બાજુ તેમના વખાણ થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના ઈટાવા હાઈ-વે પર એક સળગતા બાઈક પર જતા એક દંપતિને પોલીસે તેમની સુઝબૂઝથી બચાવી લીધા છે.

આ ઘટના બાંગરમઉના આગ્રા એક્સપ્રેસ રોડ પર બની હતી. ઉત્તરપ્રદેશ પોલીસે આ વીડિયોને તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશ પોલીસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ છે કે અમારા PRV1617 (UP 100 સર્વિસ)એ ઈટાવામાં એક્સપ્રેસ રોડ પર એક બાઈક પર પાછળ બાંધેલી બેગમાં આગ લાગી હતી.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ત્યાં બાઈક સવાર સ્પીડમાં હતા. ત્યારબાદ પોલીસ ગાડી લઈને લગભગ 4 કિલોમીટર સુધી તેમની પાછળ ગયા અને ઝડપથી બાઈક પરથી ઉતરી જવાનું કહ્યુ અને બાઈકથી દુર ખસી જવાનું કહીને પોલીસે બાઈક પર લાગેલી આગને બુઝાવી હતી.

https://twitter.com/DrKumarVishwas/status/1117645199226884096

આ વીડિયો સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લગભગ 30 હજાર લોકોએ જોઈ લીધો છે. ઉત્તર પ્રદેશ પોલીસની આ ઘટનામાં જાણીતા કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ પણ સામેલ હતા. તેમને ટ્ટિટ પણ કર્યુ હતુ અને તેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">