કોંગ્રેસના MLA અદિતીસિંહની કારનો પીછો કરવામાં આવ્યો અને પછી ગાડી પલટી ખાઈ ગઈ
રાયબરેલીમાં આજે જિલ્લા પંચાયત અધ્યક્ષની વિરુદ્ધ અવિશ્વાસ પર વોટિંગ પહેલા કોંગ્રેસ ધારાસભ્યની ગાડીનો પીછો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય અદિતીસિંહની ગાડીનો પીછો કરવામાં આવતા તેની ગાડી પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર માહિતી મુજબ કેટલાક દબંગ લોકો ધારાસભ્ય પર હુમલો કરવાની ફીરાકમાં હતા. જેને લઈ તેની ગાડીનો પીછો કરી રહ્યા હતા. Web […]
રાયબરેલીમાં આજે જિલ્લા પંચાયત અધ્યક્ષની વિરુદ્ધ અવિશ્વાસ પર વોટિંગ પહેલા કોંગ્રેસ ધારાસભ્યની ગાડીનો પીછો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય અદિતીસિંહની ગાડીનો પીછો કરવામાં આવતા તેની ગાડી પલટી ખાઈ ગઈ હતી.
સમગ્ર માહિતી મુજબ કેટલાક દબંગ લોકો ધારાસભ્ય પર હુમલો કરવાની ફીરાકમાં હતા. જેને લઈ તેની ગાડીનો પીછો કરી રહ્યા હતા.
બીજી તરફ રાયબરેલીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થવાનું હતું. ધારાસભ્ય અદિતીની સાથે અવિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગ કરવા જનારા અનેય સભ્યો ઉપર પણ ફાયરિંગની ઘટના સામે આવી છે. પહેલા પંચાયતના સભ્યો પર ફાયરિંગ કરાયું જે બાદ ધારાસભ્યની ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં લોકસભાના ઉમેદવાર દિનેશસિંહના ભાઈ અવધેશસિંહનું નામ લેવામાં આવી રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]