UPSC CDS Final Result 2020: UPSC CDSનું ફાઈનલ પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

UPSC CDS Final Result 2020: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા (UPSC) કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામ (Combined Defense Service Exam) (UPSC CDS Exam)નું અંતિમ પરિણામ (UPSC CDS Final Result 2020) બહાર પાડવામાં આવ્યું છે.

UPSC CDS Final Result 2020: UPSC CDSનું ફાઈનલ પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
(સાંકેતિક ફોટો)
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: May 25, 2021 | 12:02 AM

UPSC CDS Final Result 2020: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા (UPSC) કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામ (Combined Defense Service Exam) (UPSC CDS Exam)નું અંતિમ પરિણામ (UPSC CDS Final Result 2020) બહાર પાડવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સર્વિસ સિલેક્શન બોર્ડ (Service Selection Board) દ્વારા લેવામાં આવેલી યુપીએસસી દ્વારા લેવામાં આવેલી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કુલ 147 ઉમેદવારો પાસ થયા છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

UPSC દ્વારા પરિણામ (CDS Final Result) જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ ઈન્ટરવ્યૂ રાઉન્ડ (UPSC CDS Interview)માં ભાગ લીધો હતો તે પણ યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે. જો કે, ઉમેદવારોના ગુણ અંતિમ પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર 30 દિવસ માટે યુપીએસસી વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

પસંદ કરેલા ઉમેદવારોને ચેન્નાઈ અને અન્ય સ્થળોએ તાલીમ આપવામાં આવશે. યુપીએસસી સીડીએસ મેરિટ લિસ્ટ (UPSC CDS Merit List) તૈયાર કરવામાં ઉમેદવારોની મેડિકલ ટેસ્ટની ગણતરી હજી થઈ નથી. ઉમેદવારોની જન્મ તારીખ અને લાયકાતોના દસ્તાવેજોની ચકાસણી (Documents Verification) આર્મી હેડ ક્વાર્ટર્સ દ્વારા કરવામાં આવશે.

UPSC CDS Final Result 2020 આ રીતે કરો ચેક

1. પરિણામ જોવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ – upsc.gov.in 2. વેબસાઈટના હોમ પેજ પર ‘What’s New’ પર જાઓ. 3. તેમાં, Final Result: Combined Defence Services Examination (I), 2020 (OTA) ની લિંક પર ક્લિક કરો. 4. હવે Final Result પર જાઓ. 5. અહીં Documentsની લિંક પર ક્લિક કરો. 6. ક્લિક કરવાથી પીડીએફ ફાઈલ ખુલી જશે. 7. આ પીડીએફમાં તમારા રોલ નંબરની સહાયથી પરિણામ જોઈ શકાય છે.

આ સિવાય તમે ડાયરેક્ટ લિંકથી પણ તમારૂ પરિણામ જાણી શકો છો અહીં ક્લિક કરો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">