VIDEO: કાશ્મીર મુદ્દે કેબિનેટ બેઠક પૂર્ણ, ગૃહપ્રધાન અમિત શાહ 11 વાગ્યે રાજ્યસભામાં અને 12 વાગ્યે સંસદમાં જાણકારી આપશે 

#Delhi: Union Home Minister Amit Shah leaves from 7 Lok Kalyan Marg after the Union Cabinet meeting concludes.#TV9News pic.twitter.com/TZ2nAd8qj7 — Tv9 Gujarati (@tv9gujarati) August 5, 2019 Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક […]

VIDEO: કાશ્મીર મુદ્દે કેબિનેટ બેઠક પૂર્ણ, ગૃહપ્રધાન અમિત શાહ 11 વાગ્યે રાજ્યસભામાં અને 12 વાગ્યે સંસદમાં જાણકારી આપશે 
Follow Us:
| Updated on: Aug 05, 2019 | 4:59 AM

કાશ્મીર મુદ્દે કેબિનેટ બેઠક વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, NSA અજીત ડોવાલ, કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ અને અન્ય કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 11 વાગ્યે રાજ્યસભામાં નિવેદન આપશે અને 12 વાગ્યે સંસદમાં જાણકારી આપશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">