કપિલ દેવે ભારતીય ટીમ માટે ધોનીને નહીં પણ આ વાતને ગણાવી મોટી મુશ્કેલી

ભારતીય ટીમને લઈને લોકો ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે અને તેમાં ખાસ કરીને ધોનીના પ્રદર્શન પર વાતો થઈ રહી છે. ક્રિકેટર કપિલ દેવે આ વાતને લઈને નિવેદન આપતા કહ્યું કે ધોની મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ તારીખ : […]

કપિલ દેવે ભારતીય ટીમ માટે ધોનીને નહીં પણ આ વાતને ગણાવી મોટી મુશ્કેલી
Follow Us:
| Updated on: Jul 10, 2019 | 11:21 AM

ભારતીય ટીમને લઈને લોકો ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે અને તેમાં ખાસ કરીને ધોનીના પ્રદર્શન પર વાતો થઈ રહી છે. ક્રિકેટર કપિલ દેવે આ વાતને લઈને નિવેદન આપતા કહ્યું કે ધોની મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   પોરબંદર રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલા જ બન્યો ગંદકીનું ઘર, જુઓ VIDEO

એક ખાનગી સમાચારપત્ર સાથેની વાતચીતમાં કપિલ દેવે ધોનીએ સમર્થન આપ્યું છે. કપિલ દેવના મતે ધોનીની ટીકા કરવી ન જોઈએ. તેને હંમેશા એક મહાન ખેલાડી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોનીની આવી કોઈપણ ટીકા કરવી ના જોઈએ. કપિલ દેવે કહ્યું કે ધોની હાલ મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે લોકોની આશા પર પણ ખરો ઉતરી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કપિલદેવે સૌથી મોટી સમસ્યા એ ગણાવી કે આપણે વધારે આશા રાખીએ છીએ. તેમણે કહ્યું કે વિરાટ કોહલીની આક્રમક સ્થિતિ છે તેની સાથે ધોનીની સરખામણી ન કરી શકાય. જે ધોની શરુઆતના 20 કે 23 વર્ષમાં પ્રદર્શન કરતો તેવું હાલના સમયમાં ન કરી શકે. ધોનીની વિકેટકીપિંગના પણ કપિલ દેવે વખાણ કર્યા હતા.

વધુમાં કપિલ દેવે કહ્યું કે ડીઆરએસ રિવ્યુની સંખ્યા વધારવી જોઈએ. તેના માટે ખાસ વિચારણા પર કરવી જોઈએ. કપિલ દેવે એ પણ કહ્યું કે વિશ્વ કપમાં નોક આઉટ રાઉન્ડ માટે કોઈ એક જ રિવ્યુ જરુર નથી. તેની સંખ્યામાં વધારો કરવો જોઈએ.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">