બિહારમાં PFIના નિશાના પર બેરોજગાર અને અભણ યુવાનો ! 15 હજાર યુવાનોને હથિયારો ચલાવવાની તાલીમ અપાઈ હોવાનો ખુલાસો

બિહારમાં ભારતને ઈસ્લામિક દેશ બનાવવા માટે કામ કરી રહેલા ફુલવારી શરીફ ટેરર ​​મોડ્યુલમાં મોટો ખુલાસો થયો છે. PFIએ અહીં તેમના કેમ્પમાં 15,000 યુવાનોને આતંકી તાલીમ આપી છે. આ તાલીમ માટે બેરોજગાર અને અભય યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે.

બિહારમાં PFIના નિશાના પર બેરોજગાર અને અભણ યુવાનો ! 15 હજાર યુવાનોને હથિયારો ચલાવવાની તાલીમ અપાઈ હોવાનો ખુલાસો
આતંકી મોડ્યુલનો પર્દાફાશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 4:06 PM

બિહારમાં ભારતને ઈસ્લામિક દેશ બનાવવા માટે કામ કરી રહેલા ફુલવારી શરીફ (Phulwari Sharif)  ટેરર ​​મોડ્યુલમાં મોટો ખુલાસો થયો છે.  PFI(Popular Front of India) અહીં તેમના કેમ્પમાં 15,000 યુવાનોને આતંકી તાલીમ આપી છે. આ તાલીમ માટે બેરોજગાર અને અભય યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. ભારતને ઈસ્લામિક દેશ બનાવવા માટે ફુલવારી શરીફ ટેરર ​​મોડ્યુલ (Terror Module) પર કામ કરી રહેલા અતહર પરવેઝ અને અરમાન મલિકની ધરપકડ બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે.

PFI ની ઓફિસના નામે પટનાના ફુલવારી શરીફ (Phulwari Sharif patna )માં આતંકી તાલીમ કેમ્પ ચલાવી રહેલા અતહર પરવેઝ અને અરમાન મલિકે બિહારના 15000થી વધુ મુસ્લિમ યુવાનોને હથિયારોની તાલીમ આપી છે. બંનેએ રાજ્યના લગભગ 15 જિલ્લાઓમાં કેમ્પ ઓફિસો ખોલી આવા યુવાનોને હથિયારો તાલીમ આપવાનુ કામ કર્યુ. બિહારમાં, PFI એ આતંકી તાલીમ માટે સીમાંચલ પ્રદેશમાં આવતા પૂર્ણિયા જિલ્લાને મુખ્ય મથક બનાવ્યુ હતુ. પૂર્ણિયામાં હેડક્વાર્ટરની માહિતી સામે આવ્યા બાદ જ્યારે પોલીસની ટીમ ત્યાં દરોડા પાડવા પહોંચી તેને ત્યાંથી અગાઉ જ ગાયબ કરી દેવામાં આવ્યુ હતુ.

પૂર્ણિયામાં PFIની ઓફિસ પર દરોડા

પૂર્ણિયામાં હેડક્વાર્ટર ઓફિસ બંધ હતી. ત્યાં આવતા જતાં લોકો પણ ગાયબ હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ત્યાંથી એક રજીસ્ટર મેળવ્યું છે જેમાં તે ઓફિસ સાથે જોડાયેલા લોકોના નામ, સરનામું અને મોબાઈલ નંબર લખેલા છે. જેની પોલીસ એક પછી એક તપાસ કરી રહી છે. પોલીસ હવે નામ અને મોબાઈલ નંબરના આધારે તેની કુંડળી ચકાસી રહી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

India vision 2047 પર કરી રહ્યા હતા કામ

ધરપકડ કરાયેલા શકમંદોની પૂછપરછ બાદ જે ખુલાસો થઈ રહ્યો છે તે મુજબ, PFIના મિશન 2047 હેઠળ, મુસ્લિમ યુવાનોને ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના હેતુથી માર્શલ આર્ટની આડમાં હથિયારો ચલાવવા અને રમખાણો ફેલાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. ગઝવા-એ-હિંદ અને ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે India vision 2047 પર કામ કરી રહેલા આતંકવાદીઓએ પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે બિહારમાં PFI 15 હજારથી વધુ મુસ્લિમ યુવાનોને ઘાતક અસ્ત્ર શસ્ત્ર ચલાવવાની તાલીમ આપી ચુકી છે.

રસસલાનને આતંકી તાલીમની જવાબદારી

સંસ્થા આ માટે બેરોજગાર અને અભણ યુવાનોને ટાર્ગેટ કરતી હતી અને પછી સંસ્થામાં જોડાવા માટે તેમનું બ્રેઈનવોશ કરતી હતી. તેમને ઇસ્લામ અને બીજી ઘણી બાબતો શીખવવામાં આવી હતી. આ પછી તે ટ્રેનિંગ માટે તૈયાર થઈ જતો હતો.શંકાસ્પદ સંગઠન PFIમાં મહત્વના ગણાતા રસસલાનને બિહારમાં આતંકી ટ્રેનિંગ આપવાની જવાબદારી આપવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફુલવારી શરીફમાં 6 અને 7 જુલાઈની ટ્રેનિંગમાં તે પોતે હાજર હતો.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">