UGC NET 2021 May Exam : મે-2021માં યોજાનારી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન તારીખ લંબાવાઈ, આવી રીતે કરો એપ્લાય

UGC NET 2021 May Exam 2021 : નેશનલ ટેસ્ટીંગ એજન્સીએUGC NET 2021 માટેની રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 9 માર્ચ સુધી લંબાવી છે.

UGC NET 2021 May Exam : મે-2021માં યોજાનારી પરીક્ષા માટે  રજીસ્ટ્રેશન તારીખ લંબાવાઈ, આવી રીતે કરો એપ્લાય
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 03, 2021 | 6:11 PM

UGC NET May 2021 પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજેન્સી (NTA)એ દ્વારા ઓફીશીયલ વેબસાઈટ nta.nic.in પર આ અંગેનું નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

છેલ્લી તારીખ લંબાવીને 9  માર્ચ કરાઈ  UGC NET May 2021 પરીક્ષા માટે પહેલા રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 2 માર્ચ હતી, જે હવે લંબાવીને 9  માર્ચ કરવામાં આવી છે. અ સાથે જ પરીક્ષા ફી 10 માર્ચ સુધીમાં ભરી શકાશે. એપ્લીકેશન ફોર્મમાં 12 માર્ચથી 16 માર્ચ સુધી સુધારો કરી શકાશે. વિદ્યાર્થીઓએ કરેલા નિવેદનના આધારે NTA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

UGC NET May 2021 પરીક્ષા માટે આવી રીતે કરો એપ્લાય  UGC NET May 2021 પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓ નીચે જણાવેલા સ્ટેપ્સ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકે છે. 

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સ્ટેપ 1 : સૌપ્રથમ ઓફીશીયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.

સ્ટેપ 2 : ત્યારબાદ વેબસાઇટ પર આપેલ  Fill Application Form Dec 2020 Cycle (May 2021)  પર ક્લિક કરો.

સ્ટેપ 3 : હવે New Registration માટેની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 4 : આ પછી, તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો.

સ્ટેપ 5 : હવે લોગ-ઇન  કરો અને તમારું એપ્લિકેશન ફોર્મ ભરો, ફોટો અને સાઇન અપલોડ કરો.

સ્ટેપ 6 : એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ એપ્લિકેશન ફી સબમિટ કરો.

સ્ટેપ 7 : આ બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

11 દિવસ, બે પાળીમાં યોજાશે UGC NET 2021 પરીક્ષા UGC NET 2021 મેં મહિનાની 2જી તારીખથી શરૂ થશે. 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14 અને 17 મેં એમ 11 સિવસ સુધી આ પરીક્ષા ચાલશે. એક દિવસમાં બે પાળીમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પાળીનો સમય સવારે 9 થી 12 છે જેમાં 100 માર્કના પ્રથમ પ્રશ્નપત્રની અને બીજી પાળીનો સમય બપોરે ૩ થી સાંજે 6 સુધીનો રાખવામાં આવ્યો છે જેમાં 200 માર્કના બીજા પ્રશ્નપત્રની પરીક્ષા લેવામાં આવશે. આ સમગ્ર પરીક્ષા Computer Based Test (CBT) એટલે કે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા રહેશે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">