VIDEO: ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, કુલ 169 ધારાસભ્યોનું સરકારને સમર્થન

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. વિધાનસભામાં ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ થઈ છે. એક એક કરીને તમામ સભ્યો વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. બહુમત પરીક્ષણમાં કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા છે. વિપક્ષમાં એક પણ મત પડ્યો નથી.   Web Stories View more એક મહિના સુધી ભીંડાનું પાણી […]

VIDEO: ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ, કુલ 169 ધારાસભ્યોનું સરકારને સમર્થન
Follow Us:
| Updated on: Nov 30, 2019 | 9:49 AM

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. વિધાનસભામાં ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ થઈ છે. એક એક કરીને તમામ સભ્યો વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. બહુમત પરીક્ષણમાં કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા છે. વિપક્ષમાં એક પણ મત પડ્યો નથી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શિવસેના, NCP અને કોંગ્રેસે 170 ધારાસભ્યોનું સમર્થનનો દાવો કર્યો હતો અને ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">