ભારતમાં ઘુસ્યા 2 આતંકીઓ, આઈબીએ જાહેર કર્યા શકમંદોના ફોટો, જુઓ VIDEO

કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલાં આતંકીઓ ઘુસી શકે છે તેવા એલર્ટની વચ્ચે વધુ એક એલર્ટ આવ્યું છે. જેના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કરી દીધું છે અને મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ભારતમાં 2 આતંકીઓ ઘુસ્યા છે અને આઈબીએ આ શકમંદોના ફોટો પણ જાહેર કર્યા છે. અક્રમ કુરેશી […]

ભારતમાં ઘુસ્યા 2 આતંકીઓ, આઈબીએ જાહેર કર્યા શકમંદોના ફોટો, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 29, 2019 | 11:03 AM

કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલાં આતંકીઓ ઘુસી શકે છે તેવા એલર્ટની વચ્ચે વધુ એક એલર્ટ આવ્યું છે. જેના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કરી દીધું છે અને મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ભારતમાં 2 આતંકીઓ ઘુસ્યા છે અને આઈબીએ આ શકમંદોના ફોટો પણ જાહેર કર્યા છે. અક્રમ કુરેશી અને સજ્જાદ ભટ્ટી નામના આતંકીઓ ભારતમાં પ્રવેશ્યા હોવાની આશંકા છે અને આ 2 આતંકીઓ ક્યાંથી ઘુસ્યા તેની કોઇ સ્પષ્ટતા નથી. કોઈ પણ સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તરત જ સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ઈન્કમટેક્ષ રીટર્ન માટે હવે ફક્ત 3 દિવસ બાકી, ફાઈલ રીટર્ન કરતી વખતે રાખજો આ 5 બાબતોનું ધ્યાન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati