કેરળના બે મુસ્લિમ વિદ્યાર્થીએ રામાયણ પર ઓનલાઈન ક્વિઝ જીતી, લોકોએ કર્યા વખાણ

આ સ્પર્ધાનું આયોજન અગ્રણી પ્રકાશક કંપની ડીસી બુક્સ દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જીત બાદ જીવનના વિવિધ ક્ષેત્રના લોકોએ બંનેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.

કેરળના બે મુસ્લિમ વિદ્યાર્થીએ રામાયણ પર ઓનલાઈન ક્વિઝ જીતી, લોકોએ કર્યા વખાણ
quiz on Ramayana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 12:42 PM

બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ રામાયણ (Ramayana) પર ઓનલાઈન ક્વિઝ જીતી છે. કુલ પાંચ વિદ્યાર્થી (student)ઓમાંથી બે વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મલપ્પુરમના બે મુસ્લિમ વિદ્યાર્થીઓ મોહમ્મદ જબીર પીકે અને મોહમ્મદ બાસિથ એમ ઓનલાઈન રામાયણ ક્વિઝમાં ટોપ કર્યું. જેમાં 1000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તે બંને કેકેએચએમ ઇસ્લામિક અને આર્ટસ કોલેજ, વેલેનચેરીમાં વાફીનો કોર્સ કરી રહ્યાં છે. જીત બાદ જીવનના વિવિધ ક્ષેત્રના લોકોએ બંનેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.

મુસ્લિમ યુવક મોહમ્મદ બાસિથ એમને રામાયણમાંથી તેની મનપસંદ ચોપાઈ વિશે પૂછવા આવ્યુ તો, તે તરત જ ‘અયોધ્યાકાંડ’ની ચોપાઈનું પુનરાવર્તન કરશે, જે લક્ષ્મણના ગુસ્સા અને ભગવાન રામ દ્વારા તેમના ભાઈને આપેલા આશ્વાસનનો સંદર્ભ આપે છે. આમાં ભગવાન રામ સામ્રાજ્ય અને સત્તાની નિરર્થકતા વિશે વિસ્તારથી સમજાવી રહ્યા છે

મોહમ્મદ બાસિથ આ ચોપાઇએ ન માત્ર મધુર રીતે રજુ કરી પરંતુ પવિત્ર પંક્તિઓના અર્થ અને સંદેશને પણ વિસ્તૃત રીતે સમજાવ્યો,’આધ્યાત્મ રામાયણ’ એ મહાકાવ્યનું મલયાલમ રૂપાંતર છે. જેને થુંચથુ રામાનુજન એઝુથાચને લખ્યુ છે. આ પ્રતિયોગિતાનું ઓનલાઇન આયોજન દિગ્ગજ પ્રકાશક કંપની ડીસી બુક્સે કર્યુ હતું.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

પાંચ વિજેતાઓમાં નામ

ઉત્તરી કેરળ જિલ્લાના વાલાનચેરીમાં KKSM ઈસ્લામિક અને આર્ટસ કૉલેજમાં આઠ વર્ષના અભ્યાસક્રમ (વફી પ્રોગ્રામ)ના અનુક્રમે પાંચમા અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ બસિથ અને જબીર ગયા મહિને યોજાયેલી ક્વિઝના પાંચ વિજેતાઓમાં હતા. રામાયણ ક્વિઝમાં ઇસ્લામિક કોલેજના વિદ્યાર્થીઓની જીતે મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

બાળપણથી મહાકાવ્ય વિશે માહિતી

વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ નાનપણથી મહાકાવ્ય વિશે જાણતા હોવા છતાં, વાફી કોર્સમાં જોડાયા પછી તેઓએ રામાયણ અને હિન્દુ ધર્મ વિશે ઊંડાણપૂર્વક વાંચવાનું અને શીખવાનું શરૂ કર્યું, જેમાં તેના અભ્યાસક્રમમાં તમામ મુખ્ય ધર્મોના શિક્ષણ છે.

‘રામાયણ અને મહાભારતના મહાકાવ્ય દરેકે વાંચવું જોઈએ’

જબીરે કહ્યું, ‘તમામ ભારતીયોએ રામાયણ અને મહાભારતને વાંચવું અને શીખવું જોઈએ કારણ કે તે દેશની સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસનો ભાગ છે. હું માનું છું કે આ ગ્રંથોને શીખવાની અને સમજવાની જવાબદારી આપણી છે.

વિદ્યાર્થીઓએ કહ્યું, “રામે તેના પૂજ્ય પિતા દશરથને આપેલું વચન પૂરું કરવા માટે પોતાનું રાજ્ય છોડવું પડ્યું. સત્તા માટેના અનંત સંઘર્ષના સમયમાં જીવતા, આપણે રામ જેવા પાત્રો અને રામાયણ જેવા મહાકાવ્યોના સંદેશમાંથી પ્રેરણા લેવી જોઈએ.

બીજી બાજુ, બાસિથ કહે છે કે વ્યાપક વાંચન અન્ય ધર્મો અને આ સમુદાયોના લોકોને વધુ સમજવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે કોઈપણ ધર્મ નફરતને પ્રોત્સાહન આપતો નથી પરંતુ માત્ર શાંતિ અને સૌહાર્દનો પ્રચાર કરે છે. તેણે કહ્યું કે ક્વિઝ જીતવાથી તેને મહાકાવ્યને વધુ ઊંડાણથી શીખવાની પ્રેરણા મળી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">