TV9 એગ્ઝિટ પોલમાં મહાગઠબંધનને 115-125 બેઠક જ્યારે એનડીએને 110-120 બેઠકો મળવાનું અનુમાન

બિહારની 43 સીટ પર ત્રણ ચરણોમાં મતદાનન થઇ ચૂક્યુ છે. છેલ્લા તબક્કામાં આજે 78 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન પ્રાપ્તિની સમાપ્તિ સાથે એગ્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. અલગ અલગ એજન્સી અને ન્યુઝ ચેનલ બીજેપી, આરજેડી, જેડીયુ, એલજેપી અને બાકીના દળને મળનારી સીટોના આંકડા સામે આવ્યા છે. […]

TV9 એગ્ઝિટ પોલમાં મહાગઠબંધનને 115-125 બેઠક જ્યારે એનડીએને 110-120 બેઠકો મળવાનું અનુમાન
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 07, 2020 | 8:36 PM

બિહારની 43 સીટ પર ત્રણ ચરણોમાં મતદાનન થઇ ચૂક્યુ છે. છેલ્લા તબક્કામાં આજે 78 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન પ્રાપ્તિની સમાપ્તિ સાથે એગ્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. અલગ અલગ એજન્સી અને ન્યુઝ ચેનલ બીજેપી, આરજેડી, જેડીયુ, એલજેપી અને બાકીના દળને મળનારી સીટોના આંકડા સામે આવ્યા છે. તો આવો જાણીએ કોણ સરકાર બનાવવાથી એકદમ નજીક છે.

TV9 મહા Exit polls પ્રમાણે મહાગઠબંધનને 115-125 એનડીએને 110-120 અને એલજેપીને 3-5 બેઠકો મળી રહી છે જ્યારે અન્યને 10-15 બેઠકો મળી રહી છે.

પાર્ટી પ્રમાણે જોઇએ તો ટીવી 9 ભારતવર્ષના પ્રમાણે બીજેપીને 70થી75 આરજેડીને 90-95 ,જેડીયુને 35થી40 ,કોંગ્રેસને 15થી20 અને એલજેપીને 3થી5 બેઠકો મળી રહી છે . જ્યારે અન્યના ખાતામાં 20-33 બેઠકો જઇ શકે છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ટીવી9 ભારતવર્ષે ત્રીજા ચરણમાં તેજસ્વી યાદવને સૌથી લોકપ્રિય ઉમેદવાર તરીકે બતાવ્યો છે. જ્યારે નીતીશ કુમારને  27 ટકા લોકો પસંદ કરી રહ્યા છે. તેજસ્વી યાદવને 43ટકા એ સાથે જ બિહારમાં 4ટકા લોકો સુશીલ મોદી અને 15ટકા લોકો ચિરાગ પાસવાનને જ્યારે 11 ટકા લોકો ગિરિરાજ સિંહને પસંદ કરી રહ્યા છેે.

આ વિધાનસભા ચૂંટણીમાં એનડીએ તરફથી બીજેપીએ 110 જેડીયુએ 115 હમ પાર્ટીએ 7 અને વીઆઇપીએ 11 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. મહાગઠબંધન તરફથી આરજેડીએ 144 કોંગ્રેસ 70 અને લેફ્ટ પાર્ટીએ 29 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">