જમ્મૂ-કાશ્મીર: સાંબા સેક્ટરમાં મળી આવી સુરંગ, ભારતમાં ઘુસવા આતંકીઓએ આ સુરંગનો ઉપયોગ કર્યાની શંકા

જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે એક સુરંગ મળી આવી છે. તેને એક મોટું અભિયાન ચલાવી શોધવામાં આવી છે. શંકા છે કે પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓએ આ સુરંગનો ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ કર્યો હોય. આ ચારે આતંકીવાદી એક ટ્રકમાં છુપાઈ કાશ્મીર આવવાની ફિરાકમાં હતા. જેમને જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યા […]

જમ્મૂ-કાશ્મીર: સાંબા સેક્ટરમાં મળી આવી સુરંગ, ભારતમાં ઘુસવા આતંકીઓએ આ સુરંગનો ઉપયોગ કર્યાની શંકા
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 9:16 PM

જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે એક સુરંગ મળી આવી છે. તેને એક મોટું અભિયાન ચલાવી શોધવામાં આવી છે. શંકા છે કે પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓએ આ સુરંગનો ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ કર્યો હોય. આ ચારે આતંકીવાદી એક ટ્રકમાં છુપાઈ કાશ્મીર આવવાની ફિરાકમાં હતા. જેમને જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યા અને સુરક્ષાદળોની સાથે અથડામણમાં ચારેય આતંકીઓને ઠાર કરાયા. આતંકીઓ પાસેથી હથિયાર જપ્ત કરાયા, જેમાં 11 એકે રાઈફલ, 3 પિસ્તોલ, 29 ગ્રેનેડ અને 6 UBGL ગ્રેનેડ હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">