ત્રણ તલાક બિલ શું છે? જાણો તેના વિશેની 5 મહત્ત્વની વાતો

ત્રણ તલાક બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. મોદી સરકારની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. આ ત્રિપલ તલાક બિલ વિશેના પાંચ મહત્ત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.    ત્રણ તલાક બિલ જેવો કાયદો બનશે તેની સાથે ત્રણ તલાક આપવું તે ગૈર સંવૈધાનિક ગણાશે. આમ મુસ્લિમ મહિલાઓની જે તલાક આપવાની ફરિયાદો […]

ત્રણ તલાક બિલ શું છે? જાણો તેના વિશેની  5 મહત્ત્વની વાતો
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 2:53 PM

ત્રણ તલાક બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. મોદી સરકારની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. આ ત્રિપલ તલાક બિલ વિશેના પાંચ મહત્ત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.    ત્રણ તલાક બિલ જેવો કાયદો બનશે તેની સાથે ત્રણ તલાક આપવું તે ગૈર સંવૈધાનિક ગણાશે. આમ મુસ્લિમ મહિલાઓની જે તલાક આપવાની ફરિયાદો નોંધાઈ છે તેના વિરુદ્ધમાં સરકાર આ બિલ લાવી છે. મોબાઈલ ફોન,વોટસએપ જેવા સોશિયલ માધ્યમો પર તલાક આપી દેવાઈ છે તેવી ઘટનાઓ પર લગામ લાગશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. કોણ કરી શકશે ફરિયાદ?

ત્રણ તલાકમાં જો મહિલા ફરિયાદ કરશે તેના બાદ પોલીસ તેના પતિની ધરપકડ કરી શકશે. આ સિવાય તેમની સાથે લોહીનો સંબંધ ધરાવતા હોય તે પણ કેસ દાખલ કરી શકે છે. પાડોશી કે કોઈ પણ અજાણી વ્યક્તિ આ ત્રણ તલાકને લઈને કેસ દાખલ કરી શકશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2. સમાધાનનો વિકલ્પ

આ કેસ દાખલ થયા બાદ જો પત્ની ઈચ્છે તો સમાધાન પણ થઈ શકે છે પણ આ પહેલ પત્ની દ્વારા કરવાની રહેશે. સમાધાન મજિસ્ટ્રટે દ્રારા યોગ્ય શરતો સાથે કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. જામીન મળી શકશે? પત્નીનો પક્ષ સાંભળીને મજિસ્ટ્રેટ જામીન આપી શકે છે. આ સિવાય મજિસ્ટ્રેટ જે નક્કી કરે તેટલું ભરણપોષણ પતિએ આપવાનું રહેશે. નાના બાળકો હોય તો માતા સાથે કસ્ટડીમાં મોકલવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

[yop_poll id=”1″]

4. કેટલી સજાનું પ્રાવધાન?

ત્રિપલ તલાકના બિલમાં જો અપરાધ સાબિત થાય તો ત્રણ વર્ષની સજા થઈ શકે છે. આમ સરકારે આ બિલમાં કડક સજા રાખી છે.

5. વોરંટ વિના પણ પોલીસ કરી શકશે ધરપકડ

મોટો અપરાધ માનવામાં આવશે અને આવો મામલો દાખલ થયા બાદ પોલીસ વોરંટ વિના ગૂનેગારની ધરપકડ કરી શકશે તેવું બિલમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">