કોરોનાને કારણે વિદેશ પ્રવાસ થયા સસ્તા! અઝરબૈજાન, સેન્ટપિટ્સબર્ગ, શ્રીલંકા અને દુબઈનું વધ્યુ બુકિંગ
આમ તો કોરોનાને કારણે દહેશત છે, પરંતુ આ કોરોનાને કારણે વિદેશ પ્રવાસ સસ્તો થયો છે. વિદેશ પ્રવાસ 30% સસ્તો થયો છે. લોકો હવે બેંગકોક, સિંગાપુર, પતાયાને બદલે બાકુ અને મોસ્કો તરફ વળ્યા છે. કોરોના ઈફેક્ટને પગલે જ્યોર્જિયાના બાકૂ, ટર્કી, મોસ્કો સહિત અન્ય દેશોમાં ફરવા લોકો જઈ રહ્યા છે. અમદાવાદ સહિત દેશભરમાંથી વેકેશનમાં 15 એપ્રિલથી 15 […]
આમ તો કોરોનાને કારણે દહેશત છે, પરંતુ આ કોરોનાને કારણે વિદેશ પ્રવાસ સસ્તો થયો છે. વિદેશ પ્રવાસ 30% સસ્તો થયો છે. લોકો હવે બેંગકોક, સિંગાપુર, પતાયાને બદલે બાકુ અને મોસ્કો તરફ વળ્યા છે. કોરોના ઈફેક્ટને પગલે જ્યોર્જિયાના બાકૂ, ટર્કી, મોસ્કો સહિત અન્ય દેશોમાં ફરવા લોકો જઈ રહ્યા છે. અમદાવાદ સહિત દેશભરમાંથી વેકેશનમાં 15 એપ્રિલથી 15 જૂન સુધીના ગાળામાં મોટી સંખ્યામાં લોકો વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે આ વર્ષે અગાઉથી બુકિંગ કરાવનારા પ્રવાસીઓએ હવે કોરોના વાઈરસથી મુક્ત દેશો તરફ વળ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા