કંપની દ્વારા જાહેર થતા ફોર્મ -16માં આ થયા મોટા ફેરફાર, કર્મચારીઓની આવક અને અન્ય માહિતીનો પણ કરવો પડશે સમાવેશ

જે હવે એટલે 12 મેથી લાગુ થઈ ગયો છે. નવા ફોર્મમાં કંપનીઓએ પોતાના કર્મચારીઓ વિશે વધારે માહિતી આપવી પડશે. ઈન્કમ ટેક્સ વિભાગે ગત મહિને ફોર્મ-16માં એક મોટો ફેરફાર કર્યો છે. જે હવે એટલે 12 મેથી લાગુ થઈ ગયો છે. નવું ફોર્મ જાહેર કરવાનારી કંપનીઓએ પોતાના કર્મચારીઓ વિશે વધારે માહિતી આપવી પડશે. કર્મચારીને પ્રોપર્ટીમાંથી થયેલી આવક […]

કંપની દ્વારા જાહેર થતા ફોર્મ -16માં આ થયા મોટા ફેરફાર, કર્મચારીઓની આવક અને અન્ય માહિતીનો પણ કરવો પડશે સમાવેશ
Follow Us:
| Updated on: May 12, 2019 | 7:25 AM

જે હવે એટલે 12 મેથી લાગુ થઈ ગયો છે. નવા ફોર્મમાં કંપનીઓએ પોતાના કર્મચારીઓ વિશે વધારે માહિતી આપવી પડશે.

ઈન્કમ ટેક્સ વિભાગે ગત મહિને ફોર્મ-16માં એક મોટો ફેરફાર કર્યો છે. જે હવે એટલે 12 મેથી લાગુ થઈ ગયો છે. નવું ફોર્મ જાહેર કરવાનારી કંપનીઓએ પોતાના કર્મચારીઓ વિશે વધારે માહિતી આપવી પડશે. કર્મચારીને પ્રોપર્ટીમાંથી થયેલી આવક અને અન્ય નિયુક્ત કરનારાઓ તરફથી મળેલી આવક ફોર્મ-16માં આપવામાં આવશે. આ માહિતીથી ઈન્કમટેક્ષ વિભાગને કરચોરીની તપાસમાં મદદ મળશે. તજજ્ઞો જણાવે છે કે ફોર્મ-16માં જુદા જુદા ટેક્સ સેવિંગ સ્કિમ હેઠળ કરેલા રોકાણ, રોકાણથી કરેલા ટેક્સ બચત અને આવકના અન્ય સ્ત્રોતની માહિતી પણ આપવી પડશે. ફોર્મ-16માં શા માટે ફેરફાર કરવા પડ્યા તેનો જવાબ આપતા તજજ્ઞોએ કહ્યું કે રિટર્ન ફાઈલના આકંડાઓ અને ફોર્મ-16ના આંકડાઓમાં તફાવત જોવા મળતો હતો. નવા ફોર્મમાં કર્મચારીના રોકાણ અને આવકની તમામ માહિતી હોવાથી કરચોરીનો ઘટાડો થશે.

આ પણ જુઓઃ ગઢડા બાદ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી, દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના જંગમાં બોગસ મતદાનનો લાગ્યો આક્ષેપ

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

જાણો શું હોઈ છે ફોર્મ-16

કંપનીઓમાં કામ કર્મચારીઓ સાથે ફોર્મ-16 જોડાયેલું છે. વર્ષના અંતમાં ફોર્મ-16 જાહર કરવામાં આવે છે. જેમાં કર્મચારીઓના TDSની જાણકારી આપવામાં આવે છે. ફોર્મ-16ના આધાર પર જ કર્મચારી પોતાનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરાઈ છે. સામાન્ય રીતે ફોર્મ-16 જૂન મહિનામાં જાહેર કરાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">