કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, જાણો કેવી રીતે વસૂલાય છે વધારે રુપિયા?

દિવાળીમાં નવા વાહનોની ખરીદી કરવામાં આવતી હોય છે. આ સમય એવો છે કે બધી કંપનીઓ દ્વારા સારી ઓફર આપવામાં આવી રહી છે. ગ્રાહકો પણ ઘણીવાર લેવા કંઈક ગયા અને વાતો સાંભળીને કંઈક લાવે છે. જાણીશું કેવી રીતે શોરુમમાં કાર ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ જેના લીધે નુકસાનથી બચી શકાય. Web Stories View more 30 લાખની […]

કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, જાણો કેવી રીતે વસૂલાય છે વધારે રુપિયા?
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 1:32 PM

દિવાળીમાં નવા વાહનોની ખરીદી કરવામાં આવતી હોય છે. આ સમય એવો છે કે બધી કંપનીઓ દ્વારા સારી ઓફર આપવામાં આવી રહી છે. ગ્રાહકો પણ ઘણીવાર લેવા કંઈક ગયા અને વાતો સાંભળીને કંઈક લાવે છે. જાણીશું કેવી રીતે શોરુમમાં કાર ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ જેના લીધે નુકસાનથી બચી શકાય.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  3000 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ સરદારના ઘરની હાલત છે આવી!

કાર ખરીદવા જ્યારે શો-રુમમાં જાઓ ત્યારે એવી જ કાર ખરીદો જે શો-રુમમાં હાજર હોય. જો તમે અન્ય કારની પસંદગી કરશો તેના પર વધારે રુપિયા ચૂકવવા પડી શકે તેમ છે. ડીલર્સ દ્વારા એવી કાર પર વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેનું વેચાણ ઓછું હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાર ખરીદવા જાઓ ત્યારે સીધી જ રીતે જે ભાવ કહેવામાં આવે તેને માની ના લો. તેમાં મોલ-ભાવ કરાવો જેના લીધે તમને ફાયદો થઈ શકે છે. સેલ્સમેનની સાથે મોલભાવ કરવાથી અમુક પૈસા તમે બચાવી શકો છો.

કારની એસેસરીઝ ઓપન માર્કેટમાંથી ખરીદો તો સસ્તી પડશે

કાર ખરીદ્યા બાદ સીધી જ વાત આવે તે એસેસરીઝની હોય છે. જેમાં કારની અંદરનું કાર્પેટ, સીટ કવર, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ કેમેરા વગેરે લગાવવાની વાત કરવામાં આવે છે. સેલ્સમેનને તમે આ વસ્તુ માટે ના પાડી શકો છો અને ઓપન માર્કેટમાં આ તમામ વસ્તુ લગાવી શકો છો જેના લીધે તમારે ઓછા રુપિયા ચૂકવવા પડશે. આમ જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો અમુક રકમ તો બચાવી જ શકશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">