પંજાબના CMએ કહ્યું કે પાકિસ્તાન નહીં જાય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

પંજાબના CMએ કહ્યું કે પાકિસ્તાન નહીં જાય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

મનમોહન સિંહ પાકિસ્તાન જશે એવી ચર્ચાઓનો અંત અમરિંદર સિહે લાવી દીધો છે. કરતારપુર કોરિડોર ખાતે પાકિસ્તાનમાં મનમોહન સિંહ હાજરી આપશે આ વાતને પંજાબના CM દ્વારા નકારી કાઢવામાં આવી છે. Punjab Chief Minister Captain Amarinder Singh: There is no question of me going(to Pakistan for Kartarpur corridor opening) and I feel Dr.Manmohan Singh will not go […]

TV9 WebDesk8

|

Oct 03, 2019 | 12:31 PM

મનમોહન સિંહ પાકિસ્તાન જશે એવી ચર્ચાઓનો અંત અમરિંદર સિહે લાવી દીધો છે. કરતારપુર કોરિડોર ખાતે પાકિસ્તાનમાં મનમોહન સિંહ હાજરી આપશે આ વાતને પંજાબના CM દ્વારા નકારી કાઢવામાં આવી છે.

તેઓએ કહ્યું કે કરતારપુરના ઉદ્ધાટન સમારોહમાં જવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી. મને લાગે છે કે ડૉ. મનમોહન સિંહ પણ ત્યાં નહીં જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પહેલાં પંજાબ સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મનમોહનસિંહ પહેલી શીખ ટુકડીમાં અમરિંદર સિંહની સાથે પાકિસ્તાનમાં કરતારપુર ખાતે જશે. ભારતની તરફથી આયોજીત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ નિમંત્રણ આપવા અમરિંદર સિંહ પોતે જ દિલ્હી પહોંચ્યા હતા.

મનમોહન સિંહ પાકિસ્તાન જશે કે નહીં આ બાબતે કોઈ આધિકારીક નિવેદન આવ્યું નથી. આમ નેતાઓ વિવિધ નિવેદનો આપી રહ્યાં છે.  હવે એ જોવું રહ્યું કે મનમોહનસિંહ પાકિસ્તાન જશે કે નહીં?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati