CoinDCX વેન્ચર્સની શરૂઆત સાથે ભારતમાં Web3 ઇકોસિસ્ટમને વિકસાવવામાં આવશે

CoinDCX, ભારતની સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન ક્રિપ્ટો કંપની (Crypto Company), CoinDCX વેન્ચર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે તેના પ્રારંભિક તબક્કાના ક્રિપ્ટો અને બ્લોકચેન સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડતી રોકાણ પહેલ છે, જે ભારતના ડિજિટલ એસેટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.

CoinDCX વેન્ચર્સની શરૂઆત સાથે ભારતમાં Web3 ઇકોસિસ્ટમને વિકસાવવામાં આવશે
CoinCDX Main Team Members (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 10:49 AM

CoinDCX એ ભારતના ડિજિટલ અર્થતંત્રના (Digital Econoy) પરિવર્તનને વેગ આપે છે. CoinDCX વેન્ચર્સ ભારતમાં (India) અને વૈશ્વિક સ્તરે Web3 ઇકોસિસ્ટમને વિકસાવવા અને મજબૂત કરવા માટે એક મજબૂત સેવા આપશે. ભારત વૈશ્વિક સ્તરે સૌથી મોટા રિટેલ ક્રિપ્ટો બેઝમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતું હોવાથી, અને ભવિષ્યમાં સંભવિતપણે સૌથી વધુ સંખ્યામાં વેબ3 ડેવલપર્સ ધરાવતું રાષ્ટ્ર પણ બનશે. CoinDCX વેન્ચર્સ ગ્રાહકો અને વેબ3 ડેવલપર સમુદાય બંને માટે તેની ઍક્સેસમાં એક યોગ્ય સુવિધા આપે છે. તે ભારતના Web3 ઇકોસિસ્ટમના વિકાસ માટે એક મજબૂત પરિબળ તરીકે કામ કરશે.

જે રાષ્ટ્રને વૈશ્વિક સ્તરે Web3ના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા સક્ષમ બનાવશે. CoinDCX વેન્ચર્સે ભારતના અગ્રણી ક્રિપ્ટો એક્સચેન્જ કંપની છે. જે તેને Web3 ઇકોસિસ્ટમમાં પોર્ટફોલિયો કંપનીઓને તેમની સફર માટે મુખ્ય શરૂઆત આપવા માટે સક્ષમ બનાવે છે. વૈશ્વિક બજારની તેની ઊંડી સમજણ સાથે, CoinDCX વેન્ચર્સ પોર્ટફોલિયો કંપનીઓને એક મજબૂત વિઝન, સંસાધનો અને માર્ગદર્શન સાથે ભારતના ઝડપથી વિકસતા ડિજિટલ એસેટ ઇન્ડસ્ટ્રીની સાથે આગળ વધવા માટે વિશિષ્ટ રીતે મદદ કરે છે.

તેની પોર્ટફોલિયો કંપનીઓ સાથે નજીકથી કામ કરીને, CoinDCX વેન્ચર્સ તેમને એક્સચેન્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઍક્સેસ, અગ્રણી ક્રિપ્ટો નીતિઓની ઍક્સેસ, અને તેના વિતરણમાં મદદ, સમુદાયના નિર્માણમાં મદદ કરશે અને મુખ્ય માર્કેટર્સ સાથે જોડવામાં મદદ કરશે. આ ઘટના કંપનીઓ અને મોટી કંપનીઓ વચ્ચે કનેક્ટર તરીકે કાર્ય કરશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

CoinDCXના અગ્રણી અધિકારીઓનું શું કહેવું છે ??

CoinDCXના માઇલસ્ટોનનું સ્મરણ કરતાં, CoinDCX CEO અને સહ-સ્થાપક સુમિત ગુપ્તાએ કહ્યું છે કે, “CoinDCX વેન્ચર્સ કંપનીના પહેલાથી જ અસાધારણ 2022માં વધુ એક મહાન સીમાચિહ્નરૂપ છે, અને અમે વર્ષ અડધું પણ પસાર કર્યું નથી. CoinDCX માટે આ એક મોટી હરણફાળ છે, કારણ કે અમે આગળના માર્ગને ફોલો કરવાનું ચાલુ રાખીએ છીએ, અને મોટા પાયે Web3 ઉદ્યોગને આકાર આપીએ છીએ. ભારતને ક્રિપ્ટો અને બ્લોકચેન ઇનોવેશન માટે વૈશ્વિક હબ તરીકે દુનિયાના નકશા પર મૂકીએ છીએ.”

ભારતના ક્રિપ્ટો ઉદ્યોગમાં અગ્રણી, CoinDCX એ 2018માં શરૂ કરવામાં આવ્યું છે, ત્યારથી અસાધારણ વૃદ્ધિ ટ્રેક કરી છે. તેના ઓવરસબ્સ્ક્રાઇબ US$135 મિલિયન સિરીઝ ડી ફંડિંગ રાઉન્ડને પગલે, CoinDCX એ ક્રિપ્ટો અને વેબ3 ઉદ્યોગને રાષ્ટ્રમાં અને તેનાથી આગળ વધવા માટે તેની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી છે. CoinDCXમાં વિશ્વના ટોચના ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા, જેમ કે ફેસબુકના ભૂતપૂર્વ સહ-સ્થાપક એડ્યુઆર્ડો સેવરિનની બી કેપિટલ, કોઈનબેઝ, પોલીચેન, કેડેન્ઝા, તેમજ પેન્ટેરા, સ્ટેડવ્યુ, કિંગ્સવે અને ડ્રેપરડ્રેગન જેવા નવા રોકાણકારો દ્વારા સમર્થન મળવાનું ચાલુ છે.

CoinDCXએ રોહિત જૈનને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને CoinDCX વેન્ચર્સનું નેતૃત્વ કરવા વેન્ચર્સ અને ઇન્વેસ્ટમેન્ટના વડા તરીકે નિયુક્ત કર્યા છે. રોહિત તેની મોટાભાગની કારકિર્દીમાં, એક ઉદ્યોગસાહસિક અને રોકાણકાર રહ્યો છે. તેણે ભારતમાં ડિજિટલ ઇકોસિસ્ટમમાં ઉદ્યોગસાહસિક અને ઓપરેટર તરીકે પણ વ્યાપકપણે કામ કર્યું હતું.

અગાઉ, રોહિતે SaaS, મીડિયા અને B2B ઈકોમર્સ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ સ્થાપવા ઉપરાંત Myntra, અને McKinsey જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે. રોહિતની ઉભરતી ટેક્નોલોજીથી લઈને પરંપરાગત ઉદ્યોગો સુધીનો અનુભવ અને તેની અપાર કુશળતાનો ભંડાર CoinDCX વેન્ચર્સની દિશાને મજબૂત બનાવવામાં મદદ કરશે.

તેમની નિમણૂક અને CoinDCX વેન્ચર્સના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતાં, રોહિતે જણાવ્યું છે કે, “ભારતના ક્રિપ્ટો ઇકોસિસ્ટમમાં એક નેતા તરીકે, CoinDCX વેન્ચર્સ એ ભારતની Web3 ક્ષમતાઓને વધારવા માટે CoinDCXના મિશનને અનુસરવાનું એક આવશ્યક આગલું પગલું છે. CoinDCX વેન્ચર્સ ભારતના Web3 ઇકોસિસ્ટમના નિર્માણના અમારા વિઝનને ટેકો આપવા અને રાષ્ટ્રમાં અને તેનાથી આગળ ઉભરતી ટેક્નોલોજીની કૂચને આગળ વધારવામાં નિર્ણાયક બનશે. હું CoinDCX વેન્ચર્સનું નેતૃત્વ કરવા માટે રોમાંચિત છું, વિવિધ ઉદ્યોગો અને વર્ટિકલ્સમાં મારા જ્ઞાનની સંપત્તિને વધુ મજબૂત ક્રિપ્ટો લેન્ડસ્કેપ કેળવવા માટે CoinDCXના આદેશને આગળ લાવી રહ્યો છું.”

CoinDCX વેન્ચર્સે પહેલેથી જ ઇન્ડિયન માર્કેટમાં વોલેટ સોલ્યુશન, ક્રોસ ચેઇન બ્રિજ પ્રોટોકોલ, વેબ3 નોટિફિકેશન પ્રોટોકોલ, વેબ3 સોશિયલ એન્જિન, તેમજ ડિસ્ટ્રિબ્યુટેડ સ્ટોરેજ અને કમ્પ્યુટિંગ પ્રોટોકોલ સહિત અનેક ક્ષેત્રોમાં કેટલાક રોકાણો કર્યા છે.

આ જાહેરાત CoinDCXએ તેના સફળ સિરીઝ ડી ફંડિંગ રાઉન્ડને બંધ કર્યા પછી અને તેના પ્લેટફોર્મ પર 12.5 મિલિયન વપરાશકર્તાઓના માઇલસ્ટોનને વટાવ્યા પછી જાહેર કરવામાં આવી છે. CoinDCXએ ભારતના ક્રિપ્ટો ઉદ્યોગમાં એક અગ્રણી ખેલાડી તરીકે ઓળખાય છે. ગ્રાહકો CoinDCX એપ પર વેપાર કરી શકે છે અને અનુભવી રોકાણકારો તેમના ટ્રેડિંગ અનુભવને આગળ વધારવા માટે CoinDCX પ્રોનો લાભ લઈ શકે છે.

CoinDCX વેન્ચર્સ શું છે ??

CoinDCX વેન્ચર્સ એ CoinDCXની રોકાણ પહેલ છે, જે ભારતની સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન ક્રિપ્ટો કંપની છે. પ્રારંભિક તબક્કાની ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવું, CoinDCX વેન્ચર્સ ભારતમાં અને વૈશ્વિક સ્તરે Web3 ઇકોસિસ્ટમને વિકસાવવા અને મજબૂત કરવા માટે સેવા આપે છે, જે વ્યાપક આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો ઇકોસિસ્ટમ માટે ભારતનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની રહ્યું છે.

CoinDCX વેન્ચર્સે પહેલેથી જ જગ્યામાં વોલેટ સોલ્યુશન, ક્રોસ ચેઈન બ્રિજ પ્રોટોકોલ, વેબ3 નોટિફિકેશન પ્રોટોકોલ, વેબ3 સોશિયલ પ્લેટફોર્મ, વેબ3 ગેમિંગ એન્જિન, તેમજ SDK કે જે બહુવિધ ડિસ્ટ્રિબ્યુટેડ સ્ટોરેજ અને કમ્પ્યુટિંગ પ્રોટોકોલ્સની ઍક્સેસ પ્રદાન કરે છે તે સહિત અનેક રોકાણો કર્યા છે.

CoinDCXએ ભારતની સૌથી મોટી ક્રિપ્ટો કંપની છે. વપરાશકર્તાના અનુભવ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનેલ, CoinDCX તેના વપરાશકર્તાઓને નવીન ઉત્પાદનો અને સુવિધાઓ પ્રદાન કરે છે. જે ઉદ્યોગ-અગ્રણી સુરક્ષા પ્રક્રિયાઓ અને વીમા સુરક્ષા દ્વારા સમર્થિત છે. પ્લેટફોર્મ પરના પ્રોજેક્ટ્સને તેના 7 M સિદ્ધાંતો – એક કડક મૂલ્યાંકન માળખું દ્વારા યોગ્ય તપાસ પછી સૂચિબદ્ધ કરવામાં આવે છે.

CoinDCXએ CoinDCX વેન્ચર્સ દ્વારા Web3 ઇકોસિસ્ટમમાં નવીનતાને મજબૂત કરવા, DCX લર્ન દ્વારા ક્રિપ્ટો એજ્યુકેશનમાં વધારો કરવા અને CoinDCX એપ્લિકેશન પર સલામતી અને અનુપાલન દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગ અનુભવને આગળ વધારતા ભારતના ક્રિપ્ટો ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી તરીકે છબી બનાવી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">