કલમ 370ને લઈ મોટો દિવસ, કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધ પર આજે સુપ્રીમ કોર્ટ આપશે નિર્ણય

જમ્મૂ-કાશ્મીરને લઈ આજે મોટો દિવસ છે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મૂ-કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધની વિરૂદ્ધ દાખલ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવશે. જેમાં નેતાઓને આવવા-જવાનો પ્રતિબંધ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ સહિતની વગેરે અરજીઓ સામેલ છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો હતો. The […]

કલમ 370ને લઈ મોટો દિવસ, કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધ પર આજે સુપ્રીમ કોર્ટ આપશે નિર્ણય
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 4:01 AM

જમ્મૂ-કાશ્મીરને લઈ આજે મોટો દિવસ છે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મૂ-કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધની વિરૂદ્ધ દાખલ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવશે. જેમાં નેતાઓને આવવા-જવાનો પ્રતિબંધ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ સહિતની વગેરે અરજીઓ સામેલ છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અનુરાધા બસિન સહિત ઘણા અન્ય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. જમ્મૂ-કાશ્મીરમાં હાલ કોઈ નેતાને જવાની પરવાનગી નથી. ઈન્ટરનેટ, મોબાઈલ કોલિંગની સુવિધા પર ઘણા પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી.આર.ગવઈની બેંચ આ મામલે નિર્ણય સંભળાવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર તરફથી ઘણી સેવાઓમાં છુટ આપવામાં આવી હતી. જેમાં 40 લાખ પોસ્ટપેડ સેવાઓ, હોસ્પિટલમાં ઈન્ટરનેટ, કલમ 144માં છુટ સહિત સામેલ હતું. ત્યારે આ અરજીઓ સિવાય સુપ્રીમ કોર્ટમાં કલમ 370ને લઈને પણ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">