કોરોના મહામારીએ ભારતના લોકોની ઘટાડી ઉંમર, IIPSના અભ્યાસમાં થયો ચોંકાવનારો દાવો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ માર્ચ 2020થી અત્યાર સુધી કોવિડ-19ના કારણે 4.5 લાખ લોકોના મોત થયા છે. જોકે, ડેટા નિષ્ણાંતોનું કહેવું છે કે આ આંકડા માત્ર 4.5 લાખ નથી, પરંતુ તેનાથી વધારે છે.

કોરોના મહામારીએ ભારતના લોકોની ઘટાડી ઉંમર,  IIPSના અભ્યાસમાં થયો ચોંકાવનારો દાવો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 5:56 PM

ભારતમાં સરેરાશ આયુષ્ય (Life Expectancy) કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે લગભગ બે વર્ષ ઓછું થઈ ગયું છે. આ બાબતની જાણકારી મુંબઈમાં ઈન્ટરનેશલ ઈન્સ્ટીટ્યુટ ફોર પોપ્યુલેશન અભ્યાસ (IIPS)ના વૈજ્ઞાનિકોએ આંકડાકીય વિશ્લેષણના આધાર પર આપી છે.

આઈઆઈપીએસના આસિસટન્ટ પ્રોફેસર સૂર્યકાંત યાદવે જણાવ્યું કે પુરૂષો અને મહિલાઓ માટે જન્મ સમયે આયુષ્ય 2019માં 69.5 વર્ષ અને 72 વર્ષથી ઘટીને 2020માં સરેરાશ 67.5 વર્ષથી 69.8 વર્ષ થયું છે. જીવન આયુષ્ય અથવા લાઈફ એક્સપેક્ટેન્સી એક ઉંમર બાદ જીવનમાં બચેલા વર્ષોની સરેરાશ સંખ્યા છે. આ એક વ્યક્તિની એવરેજ જીવનકાળનું અનુમાન હોય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

નવા સંશોધનમાં જીવનકાળમાં અસમાનતાની લંબાઈ (વસ્તી અંદર જીવનની અવધિમાં વિવિધતા) પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે અને જાણવા મળ્યુ કે 35-69 ઉંમર વર્ગના પુરૂષો પર કોવિડની અસર સૌથી વધુ હતી. અભ્યાસમાં કહેવામાં આવ્યું કે 35-79 ઉંમર વર્ગમાં સામાન્ય વર્ષોની સરખામણીએ 2020માં કોવિડ સંક્રમણના કારણે વધારે મોત થયા અને 35-69 ઉંમર વર્ગના તેમાં સૌથી વધુ ભાગ રહ્યો છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં થયા સૌથી વધુ મોત

IIPSનો આ અભ્યાસ દેશમાં કોરોનાથી થનાર મૃત્યુ દર (Covid Deaths)ની પેટર્નને જોવા માટે કંડક્ટ(આચરણ) કર્યું હતું. દુનિયાભરમાં કોવિડ-19ને લઈ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી વધુ મોત થયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ માર્ચ 2020થી અત્યાર સુધી કોવિડ-19ના કારણે 4.5 લાખ લોકોના મોત થયા છે. જોકે ડેટા નિષ્ણાંતોનું કહેવું છે કે આ આંકડા માત્ર 4.5 લાખ નથી, પરંતુ તેનાથી વધારે છે.

આઈઆઈપીએસના વૈજ્ઞાનિકોએ વિશ્લેષણ માટે 145-નેશન ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝ (Nation’s Global Burden of Disease) અભ્યાસ સાથે સાથે કોવિડ ઈન્ડિયા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ API પોર્ટલ દ્વારા એકત્રિત ડેટાનો પણ ઉપયોગ કર્યો છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે જ્યાં સુધી મૃત્યુ દર પર અસરની બાબત છે. ભારતમાં બે વર્ષનો ઘટાડો થયો છે. તેને ધ્યાને લેતા આ બાબતે ભારત મધ્યમાં રહ્યું છે.

નવા તબક્કામાં પરત આવવા માટે લાગશે અનેક વર્ષ

ભારતની સરખામણીએ અમેરિકા, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જન્મના સમયે જીવન આયુષ્યમાં એક વર્ષથી વધુનો ઘટાડો આવ્યો છે. યાદવે કહ્યું કે જીવન આયુષ્યના આંકડાને વધારવા માટે ગત વર્ષમાં જે પણ પ્રયત્નો કરવામાં આવ્યા તેના પર કોવિડ-19ના અસરથી તમામ પ્રયત્ન પર પાણી ફરી વળ્યું. જન્મના સમયે ભારતમાં જીવન આયુષ્ય હવે એવું જ છે જેવું 2010માં હતું. આપણે નવા તબક્કામાં પરત આવવા માટે હવે વર્ષો લાગી જશે.

આ પણ વાંચો: 14 વર્ષ બાદ માચિસના ભાવમાં થશે વધારો, 1 ડિસેમ્બરથી માસિચનો ભાવ થશે ડબલ

આ પણ વાંચો: કોરોના હજુ ખતમ થયો નથી, જાણો નિષ્ણાંતોનો શું છે મત

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">