જમ્મુ-કાશ્મીર: સોપોરમાં CRPFના પેટ્રોલિંગ દળ પર આતંકી હુમલો, સુરક્ષાદળોએ ફાયરિંગ સ્પોટને કોર્ડન કર્યો
જમ્મૂ કાશ્મીરના સોપોરમાં CRPFના પેટ્રોલિંગ દળ પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ આજે વહેલી સવારે CRPFના પેટ્રોલિંગ દળ પર ફાયરિંગ કર્યુ. સુરક્ષાદળોએ ફાયરિંગ સ્પોટને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. Web Stories View more કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા […]
જમ્મૂ કાશ્મીરના સોપોરમાં CRPFના પેટ્રોલિંગ દળ પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ આજે વહેલી સવારે CRPFના પેટ્રોલિંગ દળ પર ફાયરિંગ કર્યુ. સુરક્ષાદળોએ ફાયરિંગ સ્પોટને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો