શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદીઓએ કર્યો હુમલો, 2 પોલીસકર્મીઓ ઘાયલ

છેલ્લા ઘણા દિવસોથી સુરક્ષા દળો આતંકવાદીઓની નાબૂદી માટે અભિયાન ચલાવી રહ્યા છે. જેને કારણે આતંકીઓનો ગુસ્સો હવે જાહેરમાં જોવા મળી રહ્યો છે. શ્રીનગર જિલ્લાના બાગત બારઝુલ્લા વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો.

શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદીઓએ કર્યો હુમલો, 2 પોલીસકર્મીઓ ઘાયલ
આતંકી હુમલો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 19, 2021 | 2:31 PM

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર જિલ્લાના બાગત બારઝુલ્લા વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. આ હુમલામાં 2 પોલીસ જવાન ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ આ વિસ્તારને પણ ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી સુરક્ષા દળો આતંકવાદીઓની નાબૂદી માટે અભિયાન ચલાવી રહ્યા છે. જેના કારણે આતંકીઓનો ગુસ્સો વધી રહ્યો છે અને એની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પરિણામે તેઓ હવે જાહેરમાં પોલીસ ઉપરહુમલો કરી રહ્યા છે. આ હુમલા બાદથી સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. સાથે જ આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક આતંકી ભાગતો નજરે પડે છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

આ અગાઉ શોપિયાંના Badigam ખાતે રાતોરાત એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીરના આઈજી વિજય કુમારના જણાવ્યા અનુસાર શોપિયાંના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. કાશ્મીર ઝોનની પોલીસના જણાવ્યા અનુસાર સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા આતંકવાદીઓ સામે આ કાર્યવાહી કરી હતી.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓ સાથે હથિયારો અને દારૂગોળો જપ્ત કયો છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાવ્યા હોવાની જાણકારી મળી હતી. બાદમાં સેના અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આતંકવાદી તરફથી થયેલી ફાયરીંગ બાદ અહીં અથડામણ શરુ થઈ હતી.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">