સંતાન કે શેતાન? સંપતિના વિવાદમાં પુત્રએ પિતાની જ કરી હત્યા

સંતાનોએ જ માતા-પિતાની હત્યા કર્યાની વાત તો તમે સાંભળી હશે પણ તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પુત્રએ પિતાની હત્યા કરી છે. જે બાદ તેમના શબ સાથે ફોટો પાડ્યો અને તે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. વોટસએપના સ્ટેટસમાં પિતાની હત્યાનો ફોટો મૂક્યો.   Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, […]

સંતાન કે શેતાન? સંપતિના વિવાદમાં પુત્રએ પિતાની જ કરી હત્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:24 PM

સંતાનોએ જ માતા-પિતાની હત્યા કર્યાની વાત તો તમે સાંભળી હશે પણ તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પુત્રએ પિતાની હત્યા કરી છે. જે બાદ તેમના શબ સાથે ફોટો પાડ્યો અને તે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. વોટસએપના સ્ટેટસમાં પિતાની હત્યાનો ફોટો મૂક્યો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઘટના આદિલાબાદ જિલ્લાના ગંગન્નાપેટા ગામની છે. જ્યાં સંતાને સંપત્તિના વિવાદમાં પિતાને જ મોતને ઘાટ ઉતારી દીધા. હત્યારાએ પોલીસ સમક્ષ જઈ આત્મસમર્પણ કર્યું અને હત્યાનો ગુનો કબૂલી લીધો છે. આ કેસમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">