Telangana: CRPF કેમ્પમાં એક જવાને બીજા જવાનને ગોળીએ વિંધી નાખ્યો, પછી પોતાને પણ મારી ગોળી

Telangana CRPF Firing News: તેલંગાણામાં સીઆરપીએફના એક જવાને કેમ્પમાં અન્ય એક જવાનની ગોળી મારીને હત્યા કરી દીધી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

Telangana: CRPF કેમ્પમાં એક જવાને બીજા જવાનને ગોળીએ વિંધી નાખ્યો, પછી પોતાને પણ મારી ગોળી
Firing between CRPF jawans in Telangana (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 12:22 PM

Firing Between CRPF Jawans in Telangana: તેલંગાણાના મુલુગુ (Mulugu) જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સીઆરપીએફ ( CRPF ) કેમ્પમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક જવાને બીજા જવાનને ગોળી મારીને, પોતાને પણ ગોળી મારી દીધી. આ ઘટનામાં CRPFના એક જવાનનું મોત નીપજ્યું છે, જ્યારે CRPFના બીજા જવાનની હાલત ગંભીર છે. મુલુગુ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર,(Venkatapuram Police Station,) વિસ્તારમાં સ્થિત સીઆરપીએફ (CRPF) કેમ્પની 39 બટાલિયનમાં આજે સવારે 8.30 વાગ્યે ગોળીબારની ઘટના બનવા પામી હતી.

તેમણે જણાવ્યું કે CRPF હેડ કોન્સ્ટેબલ સ્ટીફને CRPF SI ઉમેશ ચંદ્ર પર પોતાની બંદૂકમાંથી ગોળીબાર કર્યો હતો અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, એસઆઈ ઉમેશ ચંદ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હેડ કોન્સ્ટેબલ સ્ટીફનની હાલત ગંભીર છે. જેમને વારંગલની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસે, સીઆરપીએફ કેમ્પમાં થયેલ ગોળીબાર અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Funny Video : લગ્નમાં DJ ની ધૂનમાં કાકી ભુલ્યા ભાન, આ અનોખા ડાન્સ સ્ટેપ જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચોઃ

દિગ્વિજયસિહનુ વિવાદાસ્પદ નિવેદન, જીન્સ પહેરનારી, મોબાઈલ રાખનાર છોકરીઓ મોદીને પસંદ નથી કરતી, સાવરકરે લખ્યુ છે ગૌમાંસ ખાવામાં વાંધો નથી

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">