TAMILNADU : ફટાકડાની ફેક્ટરીમાં આગથી 11ના મૃત્યુ, CM અને PMએ સહાયની જાહેરાત કરી

TAMILNADU : ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 કામદારોનાં મોત, 36થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

TAMILNADU : ફટાકડાની ફેક્ટરીમાં આગથી 11ના મૃત્યુ, CM અને PMએ સહાયની જાહેરાત કરી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 12, 2021 | 7:06 PM

TAMILNADU : શુક્રવારે તમિલનાડુના વિરૂદ્ધનગર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. વિરૂદ્ધનગર જિલ્લામાં સત્તુરના અચ્છનકુલમ ગામે આવેલી ફેક્ટરી આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટે કેમિકલનું મિશ્રણ તૈયાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બપોરે 1.30 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટમાં 36થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આગને કાબુમાં લેવા ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી હતી.

CM પલાનીસામી, PM મોદીએ સહાયની કરી જાહેરાત તામિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસામીએ ફેક્ટરીમાં આગને કારણે મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને 3 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ઘાયલોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી નેશનલ રીલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ .50,000ની સહાયની જાહેરાત કરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

PM મોદીએ દુઃખ વ્યકત કર્યું તામિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 11 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં PM મોદીએ દુઃખ વ્યકત કરતા કહ્યું , “તામિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના દુ:ખદ છે. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવારો પ્રત્યેની મારી સંવેદના. મને આશા છે કે અ ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જશે. પ્રશાસન આગની ઘટનામાં અસરગ્રસ્ત લોકોની સહાય માટેગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યું છે. ”

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">