Surat : રેલવેમાં બે વર્ષથી બંધ પડેલી બ્લેન્કેટ અને પીલોની સેવા ફરી શરૂ કરાઈ

કોરોનાના કારણે વર્ષ 2020માં ટ્રેનના એસી કોચમાં ચાદર, ધાબળા અને ગાદલા આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનના જનરલ મેનેજરોને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે એસી કોચની અંદર લિનન, ધાબળા અને પડદાનો સપ્લાય તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે.

Surat : રેલવેમાં બે વર્ષથી બંધ પડેલી બ્લેન્કેટ અને પીલોની સેવા ફરી શરૂ કરાઈ
The service of blankets and pillows, which had been suspended for two years, was resumed(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:38 AM

ભારતીય રેલ્વેએ (Railway )કોરોનાથી બે વર્ષથી બંધ પડેલી બ્લેન્કેટ-પીલોની સેવા(Service ) ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એસી કોચમાં હવે બ્લેન્કેટ-ઓશીકા અને ચાદર આપવામાં આવશે. એટલું જ નહીં, બારીઓ પર પણ પડદા લગાવવામાં આવશે. કોરોના હવે ખતમ થઈ ગયો છે. સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. તેને જોતા રેલવેએ હવે ધીમે ધીમે કોરોના પ્રોટોકોલના નિયંત્રણો હટાવવાનું શરૂ કરી દીધું છે.

કોરોનાને કારણે, 22 માર્ચ 2020 થી, ટ્રેનોના એસી કોચમાં ધાબળા, તકિયા અને ચાદર આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. એસી કોચની બારીઓમાંથી પડદા પણ હટાવી દેવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના તમામ વિભાગોની સેંકડો ટ્રેનોમાં આ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રેલ્વે મંત્રાલયે એક પત્ર જારી કરીને કહ્યું છે કે ટ્રેનોની અંદર લિનન, ધાબળા અને પડદાના સપ્લાયના સંબંધમાં લાદવામાં આવેલા નિયંત્રણોને રેલ્વે દ્વારા તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.

એસી કોચમાં ધાબળા અને ગાદલા ન આપવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. ત્યારે પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે કહ્યું કે હવે ટ્રેનોમાં ઓશીકા અને ચાદરની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. ટ્રેનોમાં મુસાફરો પહેલાની જેમ એસી કોચમાં ધાબળા, ચાદર અને તકિયાની સેવાનો લાભ લઈ શકશે. બારીઓ પર પડદા પણ હશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નોંધનીય છે કે કોરોનાના કારણે વર્ષ 2020માં ટ્રેનના એસી કોચમાં ચાદર, ધાબળા અને ગાદલા આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનના જનરલ મેનેજરોને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે એસી કોચની અંદર લિનન, ધાબળા અને પડદાનો સપ્લાય તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે.

આ અંગેની એક માહિતી રેલવે મંત્રી દર્શના જરદોષે પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે હવે પરીક્ષાઓ પછી વેકેશનનો માહોલ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વેકેશનમાં રજાની મજા માણવા ટ્રેનમાં જતા મુસાફરોને હવે તેનો પણ ફાયદો મળી શકશે. અને મુસાફરી વધુ આનંદદાયક અને આરામદાયક બની શકશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">