સુપ્રિમ કોર્ટની સુઓમોટો રીટઃ ઓક્સિજનના અભાવે લોકો મરી રહ્યા છે, વધુ સુનાવણી 27મી એપ્રિલે હાથ ધરાશે

સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) મુખ્ય ન્યાયાધીશ ( Chief Justice, ) એ દેશમાં કોરોનાની હાલની કથળી રહેલી સ્થિતિ વિશેના સુઓમોટો ( Supreme Court Suomoto writ, ) કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દેશમાં ઓક્સિજનના અભાવને કારણે લોકો મરી રહ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટની સુઓમોટો રીટઃ ઓક્સિજનના અભાવે લોકો મરી રહ્યા છે, વધુ સુનાવણી 27મી એપ્રિલે હાથ ધરાશે
સુપ્રિમ કોર્ટની સુઓમોટો રીટઃ વધુ સુનાવણી 27મી એપ્રિલે હાથ ધરાશે
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 2:32 PM

દેશમાં કોરોનાની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સુમો મોટો રીટ કરીને આ મામલાની સુનાવણી આજે હાથ ધરી હતી. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (Chief Justice of India) એસ.એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી છે. સીજેઆઈ ( (Chief Justice) શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે દેશભરમાં ઓક્સિજનના અભાવને કારણે લોકો મરી રહ્યા છે. દરમિયાન વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ, સુપ્રિમ કોર્ટને વિનંતી કરી હતી કે, તેમને એમેક્સ ક્યુરીની ( Amix Curie ) જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ( Solicitor General, Tushar Mehta,) કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણા વર્ચુઅલ મીડિયા પ્લેટફોર્મ આ કેસમાં હરીશ સાલ્વેને એમિકસ ક્યુરિયા તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયાની ટીકા કરી રહ્યા છે. ત્યારબાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ( CJI ) એસ.એ. બોબડેએ હરીશ સાલ્વેને ( Harish Salve ) કેસમાંથી ખસી જવા મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના વરિષ્ઠ વકીલ વિકાસસિંહે કહ્યું કે આંતરરાજ્ય હેરફેર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ઓક્સિજનની તીવ્ર તંગી છે. સીજેઆઈએ જણાવ્યું હતું કે, આ મામલે હવે આગામી મંગળવારને 27 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિ અને ઓક્સિજન અને દવાઓ માટે દર્દીઓનો સામનો કરી રહેલી સમસ્યાઓને લઈને ગુરુવારે સુઓમોટો રીટ કરીને સુનાવણી હાથ ધરી હતી. સર્વોચ્ચ અદાલત ઓક્સિજન અને આવશ્યક દવાઓના સપ્લાયના મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી રાષ્ટ્રીય યોજના ઇચ્છે છે. ઓક્સિજન, આવશ્યક દવાઓ, કોરોના રસીકરણની રીત અને લોકડાઉનને લાગુ કરવાના અધિકારને ધ્યાનમાં લઈને કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. દેશની કોરોનાની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ ગણાવી કોર્ટે તમિલનાડુમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી માંગતી વેદાંતની અરજી પર સુનાવણી પણ માન્ય રાખી હતી.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">