ZOOM એપ પર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી, જાણો કોર્ટે શું કહ્યું?

ZOOM એપ પર પ્રતિબંધ લગાવવવા અંગે સુપ્રીમ કોર્ટેમાં જાહેરહિતની અરજી થઈ છે. આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને નોટિસ આપીને જવાબ માગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં ઝુમ એપ પર પ્રતિબંધ મુકવામાં આવે એવી દલીલ કરવામાં આવી છે. આ દલીલની પાછળ પ્રાઈવસીના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. […]

ZOOM એપ પર પ્રતિબંધ લગાવવા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી, જાણો કોર્ટે શું કહ્યું?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:36 PM

ZOOM એપ પર પ્રતિબંધ લગાવવવા અંગે સુપ્રીમ કોર્ટેમાં જાહેરહિતની અરજી થઈ છે. આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને નોટિસ આપીને જવાબ માગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં ઝુમ એપ પર પ્રતિબંધ મુકવામાં આવે એવી દલીલ કરવામાં આવી છે. આ દલીલની પાછળ પ્રાઈવસીના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
porn-film-played-during-an-online-class-conducted-via-zoom-ap

તસ્વીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર કરશે: PM મોદી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અરજીમાં માગણી કરવામાં આવી છે કે શાસકીય અને વ્યક્તિગત રીતે ZOOM એપના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટ દ્વારા દિશાનિર્દેશો જારી કરવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે સરકારની પાસેથી જવાબ માગ્યો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટ દ્વારા ઝુમ એપને પણ નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ જાહેરહિતની અરજી હર્ષ ચુઘ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એપ્લિકેશનના ઉપયોગથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો થઈ શકે છે. આ એપના માધ્યમથી અલગ અલગ પ્રકારના સાયબર ગુનાઓ પણ વધી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ZOOM એપને લઈને સરકાર એક ટેકનીકલ અધ્યયન કરાવે એવી માગણી પણ કરવામાં આવી છે. જેના લીધે જો આ એપથી કોઈ ખતરો હોય તેના વિશે જાણકારી મેળવી શકાય અને દિશાનિર્દેશ જારી કરી શકાય. લાખો લોકો કોરોના વાઈરસના લીધે ઓનલાઈન પ્લેટફોર્મ પર આવ્યા છે. વિવિધ પ્લેટફોર્મ પર ઝુમ એપનો મીટિંગ, કોન્ફરન્સ માટે કરવામાં આવી રહ્યો છે. જો કે ઝુમ એપના ઉપયોગને લઈને સવાલ ઉઠતા રહ્યાં છે અને હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. જ્યાં સરકારની પાસે કોર્ટની પાસે 4 અઠવાડિયામાં જવાબ આપવા નોટિસ આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">