બોલો તા રા રા રા…ગીત ગાઈને પોલીસ ઈન્સ્પેક્ટર કરી રહ્યાં છે ટ્રાફિક નિયમન, જુઓ VIDEO

ચંદીગઢ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર ગીત ગાઈને લોકોને ટ્રાફિકના નિયમો ફોલો કરવાનું કહી રહ્યાં છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 […]

બોલો તા રા રા રા...ગીત ગાઈને પોલીસ ઈન્સ્પેક્ટર કરી રહ્યાં છે ટ્રાફિક નિયમન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 4:12 PM

ચંદીગઢ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર ગીત ગાઈને લોકોને ટ્રાફિકના નિયમો ફોલો કરવાનું કહી રહ્યાં છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ધોધમાર વરસાદ સાથે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, જુઓ VIDEO

સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ભારે પસંદ કરી રહ્યાં છે. 1995ના વર્ષનું ગીત મ્યુઝિક પર ઈન્સ્પેક્ટર જોરદાર રીતે ગાઈ રહ્યાં છે. આ વીડિયોમાં ગીત ગાતા ગાતા તેઓ લોકોને રસ્તાં પર ગાડી પાર્ક નહીં કરવાની ચેતવણી આપી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વીડિયોને દલેર મહેંદી દ્વારા પણ શૅર કરવામાં આવ્યો છે. દલેર મહેંદીએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર આ વીડિયોને શૅર કર્યો છે. તેઓએ આ વીડિયોને શૅર કરીને એ વાતની ખૂશી વ્યક્ત કરી છે કે લોકો તેમના ગીત દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">