VIDEO: શેરબજારમાં તેજીનો તોખાર યથાવત, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની અસર સોમવારે પણ શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટના વધારાની સાથે બજાર 39,312.94 પર ખુલ્યુ હતુ. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 276.60 પોઈન્ટ વધીને 11550.80 સુધી પહોંચ્યું હતું. વિદેશી સંસ્થાગત રોકાણકારો અને ઘરેલુ રોકાણકારોએ ખરીદી કરી. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો કમાલ થઈ […]

VIDEO: શેરબજારમાં તેજીનો તોખાર યથાવત, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 4:26 AM

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની અસર સોમવારે પણ શેરબજારમાં જોવા મળી છે. સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટના વધારાની સાથે બજાર 39,312.94 પર ખુલ્યુ હતુ. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 276.60 પોઈન્ટ વધીને 11550.80 સુધી પહોંચ્યું હતું. વિદેશી સંસ્થાગત રોકાણકારો અને ઘરેલુ રોકાણકારોએ ખરીદી કરી.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જેવા જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી કે ઘરેલુ બજાર શુક્રવારે ઉપર આવ્યુ. બજારમાં એક દાયકા પછી સૌથી મોટી એક દિવસની તેજી જોવા મળી. DIIએ શુક્રવારે દિવસભરના કારોબાર સત્ર દરમિયાન 3 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે નાણામંત્રીની પત્રકાર પરિષદ પછી શેરબજારે જે ઝડપ પકડી, તેને એક નવો રેકોર્ડ બનાવી દીધો. કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 2,250 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો. ત્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટથી વધુનો વધારો થયો. આ પહેલા 18 મે 2009માં સેન્સેક્સમાં 2,110 પોઈન્ટની તેજી આવી હતી. ત્યારે તત્કાલીન UPA સરકારના એક વખત ફરી સત્તામાં પાછા ફરવાનું જશ્ન માર્કેટે મનાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">