પશ્ચિમ બંગાળમાં STF નુ ઓપરેશન, અલકાયદા સાથે જોડાયેલા 2 શંકમદ ઝડપાયા

STFએ દિનાજપુર અને કોલકાતામાંથી 2 શકમંદોને પકડ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ બંને શંકાસ્પદ આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા છે.

પશ્ચિમ બંગાળમાં STF નુ ઓપરેશન, અલકાયદા સાથે જોડાયેલા 2 શંકમદ ઝડપાયા
suspected accused Abdur Rakib and Qazi Ahsan Ullah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 10:12 AM

પશ્ચિમ બંગાળમાં આતંકી કનેક્શનને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્ય પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) યુનિટે બુધવારે રાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરીબારીમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદાના (al-Qaeda) બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા ઈન ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS)ના સક્રિય સભ્યો હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (Special Task Force) બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે બંનેને કસ્ટડીમાં લીધા હતા.

STF સૂત્રોનું કહેવું છે કે અટકાયત કરાયેલા લોકોની ઓળખ અબ્દુર રકીબ સરકાર, ગંગારામપુર, જિલ્લા દક્ષિણ દિનાજપુરના રહેવાસી અને હુગલી જિલ્લાના આરામબાગના રહેવાસી કાઝી અહેસાન ઉલ્લાહ તરીકે થઈ છે.

પશ્ચિમ બંગાળ પોલીસના STFએ તેમના કબજામાંથી ભારત સામે યુદ્ધ છેડવાનો સંકેત આપતા અનેક કટ્ટરપંથી સાહિત્ય જપ્ત કરવાનો દાવો કર્યો છે. અટકાયત કરાયેલા બે આરોપીઓ વિરુદ્ધ UAPA અને IPCની વિવિધ કલમો હેઠળ ચોક્કસ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને પૂછપરછ દરમિયાન અન્ય 17 FIRના નામો સામે આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આતંકવાદી સૈફુલ્લાહ 5 વર્ષથી ઈન્ટરનેટ દ્વારા આતંકવાદી ગતિવિધિઓની માહિતી લઈ રહ્યો હતો

અહીં, યુપીના ફતેહપુરથી, લખનૌ એટીએસની ટીમે હબીબુલ ઇસ્લામ ઉર્ફે સૈફુલ્લાહની દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ધરપકડ કરી હતી. હવે તેણે તેના ઘણા રહસ્યો જાહેર કર્યા છે. સૈફુલ્લાહે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી તે ઈન્ટરનેટ દ્વારા આતંકવાદી ગતિવિધિઓની માહિતી લઈ રહ્યો હતો. તે આતંકવાદી સંગઠનોથી પ્રભાવિત હતો કારણ કે તે ભારતને ઈસ્લામિક દેશ બનાવવાનું સપનું જોઈ રહ્યો હતો.

તેણે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠનોના એક જૂથમાં જોડાયો હતો. તેમણે પોતાની આસપાસના યુવાનોને જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. ફતેહપુર, કાનપુર, પ્રયાગરાજના યુવાનો તેમના જૂથમાં જોડાયેલા હતા. ઉત્તર પ્રદેશ ઉપરાંત ઝારખંડ, મહારાષ્ટ્ર, કાશ્મીર અને ગુજરાતમાં પણ આતંકવાદ સાથે સંકળાયેલા લોકોની પુષ્ટિ થઈ છે. સૈફુલ્લા ઉર્ફે હબીબુલે આમાંથી 8 લોકોના નામ એટીએસને આપ્યા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">