‘હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં’ માટે તૈયાર થઈ જાઓ, જો હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યા તો પેટ્રોલ પંપ નહીં ભરી આપે પેટ્રોલ

હેલ્મેટને લઈને હવે નવા નિયમની તૈયારી કરી દેવાઈ અને નોએડાના ગૌતમનગર જિલ્લામાં આ નિયમ લાગૂ પણ કરી દેવાયો છે. જે લોકો પાસે હેલ્મેટ નહીં હોય તે લોકોને પેટ્રોલ જ આપવામાં આવશે નહીં. આ પણ વાંચો:  દારુ અને જુગારના અડ્ડાઓ પર થશે આખા ગુજરાતમાં કાર્યવાહી, જુઓ VIDEO Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે […]

'હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં' માટે તૈયાર થઈ જાઓ, જો હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યા તો પેટ્રોલ પંપ નહીં ભરી આપે પેટ્રોલ
Follow Us:
| Updated on: Jun 01, 2019 | 5:41 PM

હેલ્મેટને લઈને હવે નવા નિયમની તૈયારી કરી દેવાઈ અને નોએડાના ગૌતમનગર જિલ્લામાં આ નિયમ લાગૂ પણ કરી દેવાયો છે. જે લોકો પાસે હેલ્મેટ નહીં હોય તે લોકોને પેટ્રોલ જ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો:  દારુ અને જુગારના અડ્ડાઓ પર થશે આખા ગુજરાતમાં કાર્યવાહી, જુઓ VIDEO

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હેલ્મટેને લઈને હવે નવા નિયમો લાવવામાં આવી રહ્યાં છે. એક તરફ મેટ્રો સિટીમાં ઈ-ચલણ કેમેરાથી ઘરે મોકલવામાં આવે છે તો વધારેમાં વધારે ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે તે માટે પેટ્રોલપંપને સાથે જોડવામાં આવ્યા છે. જે લોકો હેલ્મેટ પહેર્યા વગર પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવવા જશે તેમના બાઈક કે સ્કૂટરમાં પેટ્રોલ જ નહીં ભરી આપવામાં આવે. આમ હેલ્મટને લઈને હવે પેટ્રોલ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે જેના લીધે લોકોના જીવની સુરક્ષા વધી શકે.

જ્યારે હેલ્મેટ પહેરવામાં આવતું નથી ત્યારે અકસ્માતમાં જીવનું જોખમ વધી જાય છે. ખાસ કરીને જો માથાના ભાગે ઈજા ન થાય તે માટે હેલ્મેટનો ઉપયોગ કરવો જરુરી છે. નોએડાના ગૌતમનગર જિલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજીયાત કરી દેવાયું છે અને જે ના પહેરે તેને કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ જ ભરી આપવામાં આવશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કોઈ હેલ્મેટ વિના આવશે અને પેટ્રોલ ભરવાને લઈને પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરશે તો તેની પર પણ સખત પગલાં લેવામાં આવશે. આવા લોકોને કેમેરાના માધ્યથી ઝડપી લેવામાં આવશે અને તેમને સજાની સાથે દંડ પણ ફટકારાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">