હિમા દાસે 5 ગોલ્ડ મેડલ જીતીને રચી દીધો ઈતિહાસ, અમિતાભ બચ્ચને કહ્યું ‘ભારતનું નામ સુર્વણ અક્ષરોમાં લખી દીધું’

ભારતની યુવા એથ્લેટે ભારતનું નામ રોશન કરી દીધું છે. હિમા દાસે પોતાનું પ્રદર્શન સતત જાળવી રાખ્યું છે અને પાંચમો ગોલ્ડ ભારતને અપાવ્યો છે. હિમા દાસે અગાઉ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે શનિવારના રોજ વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. Web Stories View more ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, […]

હિમા દાસે 5 ગોલ્ડ મેડલ જીતીને રચી દીધો ઈતિહાસ, અમિતાભ બચ્ચને કહ્યું 'ભારતનું નામ સુર્વણ અક્ષરોમાં લખી દીધું'
Follow Us:
| Updated on: Jul 21, 2019 | 11:20 AM

ભારતની યુવા એથ્લેટે ભારતનું નામ રોશન કરી દીધું છે. હિમા દાસે પોતાનું પ્રદર્શન સતત જાળવી રાખ્યું છે અને પાંચમો ગોલ્ડ ભારતને અપાવ્યો છે. હિમા દાસે અગાઉ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે શનિવારના રોજ વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

હિમા દાસે મહિલા 400 મીટર રેસમાં પ્રથમ રહીને દેશ માટે સતત ગોલ્ડ મેડલ આપ્યા છે. ભારતના લોકો સોશિયલ મીડિયામાં આ દેશની દીકરીના વખાણ કરી રહ્યાં છે. હિમા દાસે ટ્વીટ કરીને લખ્યું કે ચેક ગણરાજ્યમાં 400 મીટર સ્પર્ધામાં ટોપ સ્થાન હાસલ કરીને રેસ ખત્મ કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હિમા દાસના ગોલ્ડ મેડલની વાત કરીએ તો પોલેન્ડ, કુંટો, ક્લાઈનો અને ચેક રિપબ્લિક ખાતે જીત હાસલ કરી છે. આમ હિમા દાસે એકીસાથે પાંચ પાંચ મેડલ ભારતને અપાવ્યા છે જેને લઈને સોશિયલ મીડિયામાં લોકો વખાણ કરી રહ્યાં છે. અભિનેતા અને નેતાઓ પણ હિમા દાસની પ્રસંશા કરી રહ્યાં છે.

[yop_poll id=”1″]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">