લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના થોડી પાછળ હટી ગઈ છે. અહેવાલ મુજબ ચીનની સેના 2 કિલોમીટર અને ભારતીય સેના પોતાની જગ્યાથી 1 કિલોમીટર પાછળ હટી છે. ફિંગર ફોર વિસ્તારમાં ઘણા દિવસોથી બંને દેશોની સેના એકબીજા સામે ઉભી છે. ગલવાન ઘાટીમાં ફોર ફિંગર વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે ઘણા દિવસોથી તણાવની સ્થિતી બનેલી છે. 6 જૂને બંને દેશોની વચ્ચે જે બેઠક યોજાવાની છે. તેમાં પેંગોંગ પર જ વધારે ફોક્સ રહેવાની સંભાવના છે. ચીની સેના ફિંગર ફોર વિસ્તારમાં ઘણા દિવસોથી ઉભી છે, જે ભારતના નિયંત્રણમાં છે.
LAC પર તણાવ ઘટ્યો, ગલવાન ઘાટીમાં ચીની સેના 2 કિ.મી પાછળ હટી Komal Jhala#TV9Live #TV9News #LAC #China #IndianArmy #GalwanValley #Ladakh
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, ३ जून, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો