ગુજરાતમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, જુઓ VIDEO

કલમ 370 હટાવ્યા બાદ રઘવાયું થયેલું પાકિસ્તાન આતંકી હુમલો કરાવે તેવી માહિતી સામે આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો કરાવી શકાય તેવી આઈબીને માહિતી મળી છે. આઈબીને મળેલી માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદે ઈન્ડિયન મુજાહિદ્દીનને હુમલાની જવાબદારી સોંપી છે. જેને ધ્યાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોલીસને એલર્ટ કરાઈ છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું […]

ગુજરાતમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 12, 2019 | 10:01 AM

કલમ 370 હટાવ્યા બાદ રઘવાયું થયેલું પાકિસ્તાન આતંકી હુમલો કરાવે તેવી માહિતી સામે આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો કરાવી શકાય તેવી આઈબીને માહિતી મળી છે. આઈબીને મળેલી માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદે ઈન્ડિયન મુજાહિદ્દીનને હુમલાની જવાબદારી સોંપી છે. જેને ધ્યાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોલીસને એલર્ટ કરાઈ છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વડોદરામાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">