VIDEO: દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની દહેશત, જૈશના 3થી4 આતંકી ઘૂસ્યાની આશંકા

  દેશની રાજધાની દિલ્હીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3થી 4 આતંકી ઘૂસ્યા છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યો છે કે આતંકીઓ મોટો હુમલો કરી શકે છે. આ અલર્ટ પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. Web Stories View more દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક […]

VIDEO: દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની દહેશત, જૈશના 3થી4 આતંકી ઘૂસ્યાની આશંકા
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 5:09 AM

દેશની રાજધાની દિલ્હીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3થી 4 આતંકી ઘૂસ્યા છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યો છે કે આતંકીઓ મોટો હુમલો કરી શકે છે. આ અલર્ટ પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો
IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આતંકી જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં છે. ત્યારે આતંકી દેશમાં કોઈ મોટો હુમલો કરી શકે છે. દિલ્હીમાં આતંકી ઘૂસવાના ઈનપુટ પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પહેલા અમેરિકા પણ ભારતને આતંકી હુમલાને લઈને એલર્ટ કરી ચૂક્યુ છે. અમેરિકાએ પણ સાવચેત કર્યા કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન ભારતમાં હુમલો કરી શકે છે. અમેરિકાનું કહેવું છે કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન તરફથી ભારતમાં આતંકી હુમલો કરવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">