શાહીનબાગમાં કલમ 144 લાગૂ, ભારે સુરક્ષા દળની સાથે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે

Kunjan Shukal

|

Updated on: Oct 19, 2020 | 10:40 AM

દિલ્હી પોલીસે શાહીનબાગમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી છે અને સાથે જ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. એટલુ જ નહીં તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. View this post on Instagram #ShaheenBagh #Protest #tv9gujarati Shaheen Bagh Protest : इलाके में अचानक बढ़ाई गई सुरक्षा, धरा-144 भी लागू […]

શાહીનબાગમાં કલમ 144 લાગૂ, ભારે સુરક્ષા દળની સાથે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે

દિલ્હી પોલીસે શાહીનબાગમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી છે અને સાથે જ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. એટલુ જ નહીં તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે.

View this post on Instagram

#ShaheenBagh #Protest #tv9gujarati Shaheen Bagh Protest : इलाके में अचानक बढ़ाई गई सुरक्षा, धरा-144 भी लागू

A post shared by TV9 Gujarati Official IG a/c (@tv9gujarati) on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘણા સંગઠનોએ આજે દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં નાગરિકતા સુધારા કાયદો (CAA) અને NRCની વિરૂદ્ધ ધરણાં પર બેઠેલા લોકોને હટાવવાની જાહેરાત કરી હતી. તેને લઈ પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સને શાહીનબાગ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે CAA અને NRCની વિરૂદ્ધ શાહીનબાગમાં લોકો છેલ્લા 76 દિવસથી ધરણાં પર બેઠેલા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati