સી-પ્લેનના આગમનને લઇને તૈયારી, સોમવારે સી-પ્લેન અમદાવાદ આવશે
સી–પ્લેનના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે. તે સી–પ્લેન સોમવારે ગુજરાત આવી પહોંચશે. ગુજરાત આવવા માટે તે માલદીવના માલેથી રવાના થઈ ગયું છે. અને, સી–પ્લેન કોચી આવી પહોંચ્યું છે. જ્યાં ઈંધણ ભરાવી ગોવા જશે. અને, સોમવારે ગોવાથી નર્મદા આવી પહોંચશે. વડાપ્રધાન મોદીના હસ્તે 31 ઓક્ટોબરે […]
સી–પ્લેનના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે. તે સી–પ્લેન સોમવારે ગુજરાત આવી પહોંચશે. ગુજરાત આવવા માટે તે માલદીવના માલેથી રવાના થઈ ગયું છે. અને, સી–પ્લેન કોચી આવી પહોંચ્યું છે. જ્યાં ઈંધણ ભરાવી ગોવા જશે. અને, સોમવારે ગોવાથી નર્મદા આવી પહોંચશે. વડાપ્રધાન મોદીના હસ્તે 31 ઓક્ટોબરે તેનો શુભારંભ કરવામાં આવશે. પીએમ મોદી કેવડિયાથી અમદાવાદ સુધી સી–પ્લેનની સવારી કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો