કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલશે, 16મી નવેમ્બરથી મંદિર ભક્તો માટે ખૂલી શકે છે

કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલે તેવી પ્રબળ શક્તાઓ વર્તાઈ રહી છે.16મી નવેમ્બરથી જો આ મંદિર ખૂલશે તો સરકારી ગાઈડલાઈનનું સૌથી કડક પાલન આ મંદિરમાં જોવા મળશે. મહત્વનું છે કે મંદિર સમિતિએ કેરળ સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે. દર્શન પહેલા 14 દિવસ અને દર્શન પછી 10 દિવસ ભક્તોને ક્વૉરન્ટાઈન […]

કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલશે, 16મી નવેમ્બરથી મંદિર ભક્તો માટે ખૂલી શકે છે
Follow Us:
| Updated on: Sep 15, 2020 | 12:54 PM

કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલે તેવી પ્રબળ શક્તાઓ વર્તાઈ રહી છે.16મી નવેમ્બરથી જો આ મંદિર ખૂલશે તો સરકારી ગાઈડલાઈનનું સૌથી કડક પાલન આ મંદિરમાં જોવા મળશે. મહત્વનું છે કે મંદિર સમિતિએ કેરળ સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે. દર્શન પહેલા 14 દિવસ અને દર્શન પછી 10 દિવસ ભક્તોને ક્વૉરન્ટાઈન રહેવા મંદિર પરિસરે સૂચન કર્યું છે. પ્રથમ પ્રયાસમાં 5 હજાર ભક્તોને મંદિરમાં પ્રવેશ મળી શકે છે. 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહી મળી શકે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આ મંદિર માટે ખાસ માનવામાં આવે છે. દર વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">