ઝારખંડના દેવઘરમાં રોપ વે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, 46 લોકોને બચાવાયા, જુઓ દિલધડક ઓપરેશનના વીડિયો

Jahrkhand Deoghar Ropeway Accident:  દેવઘરના ત્રિકુટ પર્વત રોપવેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે છેલ્લા 46 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું.

ઝારખંડના દેવઘરમાં રોપ વે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, 46 લોકોને બચાવાયા, જુઓ દિલધડક ઓપરેશનના વીડિયો
Ropeway rescue operation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 3:39 PM

ઝારખંડના (Jharkhand) દેવઘર (Deoghar) જિલ્લામાં ત્રિકુટ પર્વત પરના રોપવે અકસ્માતમાં (Ropeway accident) ફસાયેલા લોકોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલ બચાવ કામગીરી મંગળવારે બપોરે 12.30 વાગ્યે પૂર્ણ થઈ હતી. ફસાયેલા 48 લોકોમાંથી 46 લોકોને બચાવી લેવાયા છે. મંગળવારે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) દરમિયાન એક મહિલા નીચે પડી હતી. દોરડું તૂટતાં અકસ્માત સર્જાયો હતો. મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ પહેલા બચાવ દરમિયાન એક વ્યક્તિ હેલિકોપ્ટરમાંથી (Helicopter) નીચે પડી ગયો હતો. આમ આ ઘટનામાં કુલ બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. આ પહેલા દેવઘરના ડેપ્યુટી કમિશનરે માહિતી આપી હતી કે એરફોર્સ અને એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે. દુર્ઘટના બાદ એનડીઆરએફ, આઈટીબીપી, એરફોર્સ અને બીએસએફના જવાનોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે દેવઘર ત્રિકુટ રોપવે અકસ્માતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વહીવટીતંત્ર, સેના અને NDRFની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહી છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ રોપ-વે પર ફસાયેલા લોકોને નીચે લાવવા માટે મદદ માટે વિનંતી કરી છે. રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો જુઓ-

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

રોપવે સાઇટ પર બચાવ કામગીરીનો વીડિયો

દેવઘર નજીક ત્રિકુટ પર્વત પર બચાવ કામગીરી

કેવી રીતે થયો અકસ્માત?

દેવઘરના ત્રિકૂટ પર્વત રોપવે પર રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. સાંજે 4:30 વાગ્યાની આસપાસ પર્વતની ટોચ પર સ્થિત રોપ-વેના UTP સ્ટેશનનું રોલર અચાનક ફાટી ગયું હતું. આ પછી રોપ-વેની 23 ટ્રોલી પળવારમાં સાત ફૂટ નીચે લટકી ગઈ હતી. ત્યાર બાદ, ઉપરની એક ટ્રોલી 40 ફૂટ નીચે ખાડામાં પડી હતી, જેમાં સ્થાનિક લોકો અને રોપ-વેના કામદારોએ ફસાયેલા પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત દરમિયાન નીચેની બે ટ્રોલી પથ્થર સાથે જોરદાર ટકરાઈ હતી. આ બંને ટ્રોલીમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ

National Herald Case: પૂછપરછ માટે ED ઓફિસે પહોચ્યા કોંગ્રેસ નેતા પવન બંસલ, ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેની કરાઈ હતી પૂછપરછ

આ પણ વાંચોઃ

ભારતમાં જીવલેણ બની હવા, અમદાવાદ-સુરત સહિત મોટા શહેરોમાં વાયુ પ્રદુષણને લીધે લોકો નાની ઉંમરે પામે છે મૃત્યુ : અભ્યાસમાં દાવો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">