RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

ત્યારે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે આરજેડી અધ્યક્ષને ઈમરજન્સી વિભાગમાં કેમ દાખલ કરવામાં આવ્યા છે. લાલુ યાદવ નાદુરસ્ત તબિયતના કારણે ગુરુવારે પટનાથી દિલ્હી જવા રવાના થયા હતા. આજે તેમને એઈમ્સમાંથી ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
Lalu Prasad Yadav (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 11:06 PM

RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ની તબિયત અચાનક બગડી છે. તેમને દિલ્હી એઈમ્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરૂવારે લાલૂ પ્રસાદ યાદવ ટપના એરપોર્ટથી દિલ્હી માટે રવાના થયા હતા. આજે અચાનક તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

ત્યારે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે આરજેડી અધ્યક્ષને ઈમરજન્સી વિભાગમાં કેમ દાખલ કરવામાં આવ્યા છે. લાલુ યાદવ નાદુરસ્ત તબિયતના કારણે ગુરુવારે પટનાથી દિલ્હી જવા રવાના થયા હતા. આજે તેમને એઈમ્સમાંથી ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગુરૂવારે પટનાથી દિલ્હી રવાના થયા પહેલા લાલુ પ્રસાદ યાદવે બિહાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિ આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે નીતિશ સરકારને ઘેરી હતી. લાલુ યાદવે કહ્યું હતું કે બિહાર શિક્ષણથી લઈ સ્વાસ્થ્ય સુધીના ક્ષેત્રમાં પાછળ છે. આરજેડી અધ્યક્ષે નીતિશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકાર વિકાસનો નારો આપે છે પણ નીતિ આયોગનો રિપોર્ટ આવ્યા બાદ તેમના વિકાસના દાવાની પોલ ખુલી ગઈ છે.

દિલ્હી એઈમ્સમાં દાખલ લાલુ યાદવ

તમને જણાવી દઈએ કે લાલુ યાદવની તબિયત ઘણા સમયથી સારી નથી. આ કારણે જેલમાં હોવા છતાં તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા રિમ્સમાં પણ તેની સારવાર ચાલી રહી હતી. જેલમાંથી જામીન મળ્યા બાદ પણ લાલુ યાદવ ખરાબ તબિયતના કારણે દિલ્હીમાં જ હતા. ઘણા મહિના બાદ તે પટના પહોંચ્યા હતા પણ ફરી એકવાર તે ગુરૂવારે દિલ્હી માટે રવાના થયા હતા. આ દરમિયાન તેમને બિહારની નીતિશ સરકારને ઘેરી હતી.

આ પણ વાંચો: IND VS NZ: કાનપુર ટેસ્ટના પ્રથમ બે દિવસમાં અંપાયરિંગમાં આટલી બધી ભૂલો, કિવી ઓપનરને ત્રણ વાર Out આપ્યો, ત્રણેય વાર Not Out!

આ પણ વાંચો: Brahmastra: ચાહકોની આતુરતાનો આવશે અંત, આ દિવસે રિલીઝ થશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ

આ પણ વાંચો: Surat : બુલેટ ટ્રેન રૂટની આસપાસના વિસ્તારોના વિકાસના આયોજન માટે જાપાન એમ્બેસીના કાઉન્સિલરે લીધી મુલાકાત

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">