VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા

મુંબઈમાં જર્જરિત ઈમારત ફરી એકવાર મોતનું તેડું લઈને આવી. ડોંગરી વિસ્તારમાં અબ્દુલ હમીન શાહ દરગાહ પાછળ આવેલી કેસરબાઈ ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતનો અડઘો હિસ્સો ધરાશાયી થઈ ગયો જેમાં 7 લોકોના મોત નીપજ્યા. જ્યારે એક બાળક સહિત 5 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ અનેક લોકો ઈમારતના કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં […]

VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 2:12 PM

મુંબઈમાં જર્જરિત ઈમારત ફરી એકવાર મોતનું તેડું લઈને આવી. ડોંગરી વિસ્તારમાં અબ્દુલ હમીન શાહ દરગાહ પાછળ આવેલી કેસરબાઈ ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતનો અડઘો હિસ્સો ધરાશાયી થઈ ગયો જેમાં 7 લોકોના મોત નીપજ્યા. જ્યારે એક બાળક સહિત 5 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ અનેક લોકો ઈમારતના કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચોઃ કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 11.48 વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે આ બિલ્ડિંગ અંદાજે 80 વર્ષ જૂની હતી. આ બિલ્ડિંગમાં 15 પરિવાર રહે છે અને જ્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયું ત્યારે તેમાં અંદાજે 40-50 લોકો હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક પોલીસની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જેસીબી જેવા મશીન પણ આ ગલીમાં જઈ શકતા નથી. તેથી લોકોએ માનવસાંકળ બનાવીને રાહત કામગીરી શરૂ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">