કેન્દ્રના આદેશ બાદ Remdesivir ના ભાવમાં ધરખમ ઘટાડો, ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ

હવે Remdesivir ઇન્જેક્શન રૂ.899 રૂપિયાથી લઇને રૂ.3490 રૂપિયા સુધી મળી શકશે.

કેન્દ્રના આદેશ બાદ Remdesivir ના ભાવમાં ધરખમ ઘટાડો, ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 7:24 PM

કોરોનાની સારવારમાં મહત્વના ગણાતા Remdesivir ઇન્જેક્શનના ભાવઘટાડા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઝાયડસ સહીત કુલ 7 કંપનીઓએ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. આવો જોઈએ કઈ કંપનીએ કેટલા ભાવ ઘટાડ્યા છે.

1) ઝાયડસ – રૂ.1900 ઘટાડ્યા ઝાયડસ ગ્રુપની Cadila Healthcare Ltd કંપની REMDAC બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરે છે. ઝાયડસના આ રેમડેસિવિર ઇન્જેક્શન જુનો ભાવ રૂ.2,800 હતો જેમાં રૂ. 1900 સુધીનો ધરખમ ઘટાડો કરીને રૂ.899 કરવામાં આવ્યો છે.

2) બાયોકોન ઇન્ડિયા – રૂ.1500 ઘટાડ્યા Biocon Biologics India એ RemWin બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. બાયોકોન ઇન્ડિયા આ રેમડેસિવિર ઇન્જેક્શન જુનો ભાવ રૂ.3,950 હતો જેમાં રૂ.1500 ઘટાડો કરી નવો ભાવ રૂ.2450 કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

3)ડો.રેડ્ડીઝ લેબ – રૂ.2700 ઘટાડ્યા ડો.રેડ્ડીઝ લેબ (Dr. Reddy’s Lab) REDYXના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે.ડો.રેડ્ડીઝ લેબના આ રેમડેસિવિર ઇન્જેક્શન જુનો ભાવ રૂ.5400 હતો જેમાં કંપનીએ 50% નો ભાવ ઘટડો કરી રૂ.27૦૦ નવો ભાવ નક્કી કર્યો છે.

4) સિપ્લા – રૂ.1000નો ઘટાડો સિપ્લા કંપની (CIPLA LTD) એ CIPREMI બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. સિપ્લાએ પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.4000માં રૂ.1000 નો ઘટાડો કરી રૂ.3000 નવો ભાવ નક્કી કર્યો છે.

5) માલ્યાન ફાર્મા – રૂ.1400 ઘટાડ્યા માલ્યાન ફાર્મા (Mylan Pharmaceuticals Pvt Ltd) એ DESREM બ્રાંડના નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. માલ્યાન ફાર્માએ પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.4800માં રૂ.1400નો ઘટાડો કરી રૂ.3400 નવો ભાવ નક્કી કર્યો છે.

6) જુબિલન્ટ – રૂ.1300 ઘટાડ્યા જુબિલન્ટ (Jubilant Generics Ltd) એ JUBI-R નામનું રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. જુબિલન્ટે પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.4700માં રૂ.1300 નો ઘટાડો કરી રૂ.3400 નવો ભાવ નક્કી કર્યો છે.

7)હેટેરો- રૂ.1910 ઘટાડ્યા હેટેરો Hetero Healthcare Ltd એ COVIFOR નામે રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે.હેટેરોએ પોતાના આ રેમડેસિવિર ઇન્જેક્શનના જુના ભાવ રૂ.5400માં રૂ.1910નો ઘટાડો કરી રૂ.3490 નવો ભાવ નક્કી કર્યો છે.

કેન્દ્ર સરકારે દખલ કર્યા બાદ Remdesivir ઇન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીઓએ કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઝાયડસ સહીત કુલ 7 કંપનીઓએ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં રૂ.1000 થી લઈને રૂ.2700 સુધીનો ધરખમ ભાવ ઘટાડો કર્યો છે. હવે રેમડેસિવિર ઇન્જેક્શન રૂ.899 રૂપિયાથી લઇને રૂ.3490 રૂપિયા સુધી મળી શકશે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">