DISHA RAVIની ધરપકડ અંગે AMIT SHAHએ કહ્યું, “ગુનેગારની ઉમર અને હોદ્દો ન જોવા જોઈએ”

કેન્દ્રીય ગૃહપ્રધાન AMIT SHAHએ કહ્યું કે ગુનામાં જાતિ-વ્યવસાય જોવાની નવી ફેશન ચાલુ થઈ છે. પણ જાતિ, વ્યવસાય અને ઉંમરના આધારે ગુના નોંધવામાં આવશે નહીં.

DISHA RAVIની ધરપકડ અંગે AMIT SHAHએ કહ્યું, ગુનેગારની ઉમર અને હોદ્દો ન જોવા જોઈએ
ફાઇલ ફોટો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 19, 2021 | 1:24 PM

ખેડૂત આંદોલનને લગતી toolkit કેસમાં 21 વર્ષીય DISHA RAVIની ધરપકડના કેસમાં કેન્દ્રીય ગૃહપ્રધાન AMIT SHAHનું નિવેદન સામે આવ્યું છે. ગૃહપ્રધાન અમિત શાહે આ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહીનો બચાવ કરતાં કહ્યું હતું કે કોઈ પણ ગુનેગારની ઉંમર ન જોવી જોઈએ. ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની કનેક્શનથી લઈને toolkit સાથે જોડાયેલા મુદ્દા પર તપાસ અંગેના સવાલનો જવાબ આપતા અમિત શાહે આ નિવેદન આપ્યું છે.

ગુનેગારની ઉમર અને હોદ્દો ન જોવા જોઈએ અમિત શાહે કહ્યું હતું કે હું આ કેસની યોગ્યતા પર નથી જતો. પોલીસ જાતે જ કાર્યવાહી કરી રહી છે. જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે, તો તેની ઉંમર અથવા વ્યવસાય પૂછવું જોઈએ? આવું કરવું ખોટું છે. DELHI POLICE આ મામલે પૂરી જવાબદારી અને પ્રોફેશનલ રીતે કામ કરી રહી છે.અમિત શાહે આ સવાલ ઉઠાવનારાઓ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે “જો કાલે કોઈ મોટો ગુનો કરે છે, તો શું એમ કહેવામાં આવશે કે ખેડૂતો, પ્રોફેસરો અને નેતાઓ સામે કેમ ગુનો દાખલ કરવામાં આવે છે?”

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ગુનામાં જાતિ-વ્યવસાય જોવાની નવી ફેશન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ગુનામાં જાતિ-વ્યવસાય જોવાની નવી ફેશન ચાલુ થઈ છે. પણ જાતિ, વ્યવસાય અને ઉંમરના આધારે ગુના નોંધવામાં આવશે નહીં. 21 વર્ષની આસપાસ ઘણા લોકો છે, પરંતુ DISHA RAVIની ધરપકડ કેમ કરવામાં આવી છે? એનો જવાબ છે દિલ્હી પોલીસ પ્રોફેશનલ રીતે કાર્ય કરી રહી છે. એમણે કહ્યું કે જો કોઈ પ્રોફેશનલ રીતે કામ થઈ રહ્યું હોય તો તેના પર સવાલો ન કરવા જોઈએ. જો કોઈને એવું લાગે કે એફઆઈઆર ખોટી છે તો કોર્ટના દરવાજા ખખડાવવા જોઈએ.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">