આગરામાં 34 મુસાફરો સાથેની બસ હાઈજેક, ડ્રાઈવર ક્લિનરને રસ્તામાં ઉતારી નાખ્યા

ઉતરપ્રદેશના આગરાથી મધ્યપ્રદેશના પન્ના જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ, 34 મુસાફરો સાથે ચાર વ્યક્તિઓએ હાઈજેક કરી છે. બસના ડ્રાઈવર અને ક્લિનરને રસ્તામાં ઉતારી નાખીને, અપહરણકારોએ 34 મુસાફરો ભરેલ બસ સતત 12 કલાક સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા રહ્યાં. પોલીસે હાથ ધરેલ તપાસમાં એવી વિગતો ખુલી હતી કે આ સમગ્ર મામલો ફાયનાન્સ અને ટ્રાવેલ્સ […]

આગરામાં 34 મુસાફરો સાથેની બસ હાઈજેક, ડ્રાઈવર ક્લિનરને રસ્તામાં ઉતારી નાખ્યા
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:04 PM

ઉતરપ્રદેશના આગરાથી મધ્યપ્રદેશના પન્ના જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ, 34 મુસાફરો સાથે ચાર વ્યક્તિઓએ હાઈજેક કરી છે. બસના ડ્રાઈવર અને ક્લિનરને રસ્તામાં ઉતારી નાખીને, અપહરણકારોએ 34 મુસાફરો ભરેલ બસ સતત 12 કલાક સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા રહ્યાં. પોલીસે હાથ ધરેલ તપાસમાં એવી વિગતો ખુલી હતી કે આ સમગ્ર મામલો ફાયનાન્સ અને ટ્રાવેલ્સ કંપની વચ્ચેનો છે. ફાયનાન્સ કંપની પાસેથી લીધેલ લોનના નાણા સમયે પુરા નહી ભરાપાઈ કરી શકાતા રિકવરી એજન્ટો બસમાં ઘૂસી જઈને બસને હાઈજેક કરી હતી. પોલીસે ફાયનાન્સ કંપની અને રીકવરી એજન્ટ સામે કેસ નોંધી મુસાફરો ભરેલ બસને પરત લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ પણ વાંચોઃગુજરાતમાં વરસાદથી ધોવાઈ ગયેલા 186 રસ્તાઓ હજુ પણ બંધ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">