અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પહેલા RAWનું એલર્ટ, ISIએ બનાવી છે હુમલાની યોજના

દેશની જાસુસી સંસ્થા રો ( RAW-Research and Analysis Wing)એ દેશમાં આંતકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5મી ઓગસ્ટે અયોધ્યામા રામ મંદિરના ભૂમિપુજન અને જમ્મુ કાશ્મિરમાંથી કલમ 370 નાબુદ કર્યાને એક વર્ષ થતુ હોવાથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ (ISI- Inter Services Intelligence) દ્વારા ભારતમાં આંતકી હુમલાની યોજના બનાવી હોવાની વિગતોને રો એ આંતરી છે. જમ્મુ […]

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પહેલા RAWનું એલર્ટ, ISIએ બનાવી છે હુમલાની યોજના
Follow Us:
| Updated on: Jul 28, 2020 | 11:50 AM

દેશની જાસુસી સંસ્થા રો ( RAW-Research and Analysis Wing)એ દેશમાં આંતકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5મી ઓગસ્ટે અયોધ્યામા રામ મંદિરના ભૂમિપુજન અને જમ્મુ કાશ્મિરમાંથી કલમ 370 નાબુદ કર્યાને એક વર્ષ થતુ હોવાથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ (ISI- Inter Services Intelligence) દ્વારા ભારતમાં આંતકી હુમલાની યોજના બનાવી હોવાની વિગતોને રો એ આંતરી છે. જમ્મુ અને કાશ્મિરમાંથી કલમ 370 દુર કર્યાના મુદ્દે આઈએસઆઈએ ઉશ્કેરણી ફેલાવી હોવાની વિગતો સામે આવી છે. 370ની નાબુદીને મુદ્દો બનાવીને અયોધ્યામાં રામમંદિરના ભૂમિપુજનને લક્ષ્યાંક બનાવવા માંગતુ હોવાનુ પણ રો દ્વારા અપાયેલા એલર્ટમાં સામે આવ્યું છે.

Security alert issued by RAW-1

રો દ્વારા એવી પણ વિગતો એકઠી કરવામાં આવી છે કે, લશ્કર એ તૌયબા અને જૈશ એ મોહમંદના આંતકીઓને અફઘાનિસ્તાનમાં વિશેષ તાલિમ આપવામાં આવી છે. અને આ આંતકીઓને બે-બે, ત્રણ-ત્રણના જૂથમાં ભારતમાં ઘુસાડવામાં આવ્યા છે. આઈએસઆઈ દ્વારા આદેશ અપાયો છે કે તાલિમ મેળવી ચુકેલા આંતકિઓના અલગ અલગ જૂથે અલગ અલગ હુમલો કરવો જેથી હુમલાને ભારતની આંતરીક બાબત ગણાવી શકાય. રામમંદિરની સાથે કલમ 370 અને 15મી ઓગસ્ટ પણ આંતકિઓના નિશાને રાખવાની તાકીદ કરી છે. Security alert issued by RAW-2

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના ભૂમિપુજન અર્થે અયોઘ્યા જવાના છે. જ્યા અનેક વીવીઆઈપી એકઠા થશે. આથી દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને અયોધ્યા-ઉતર પ્રદેશ, દિલ્લી, જમ્મુ કાશ્મિરમાં એલર્ટ કરી દેવાઈ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">