રામમંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, શિલાન્યાસ માટે તારીખ નક્કી, આખરી નિર્ણય PMO કરશે

અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. શિલાન્યાસની તારીખ પર આખરી નિર્ણય PMO કરશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં […]

રામમંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, શિલાન્યાસ માટે તારીખ નક્કી, આખરી નિર્ણય PMO કરશે
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 2:00 PM

અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. શિલાન્યાસની તારીખ પર આખરી નિર્ણય PMO કરશે.

Ram Temple : Bhoomi Poojan likely to take place on August 5 : Source Ayodhya ma 5 august e rammandir nu bhumi poojan thase Sutra

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સિવાય બેઠકમાં મંદિરની ઉંચાઈ અને નિર્માણ વ્યવસ્થાઓ પર પણ ચર્ચા થઈ. આ બેઠક અયોધ્યા સર્કિટ હાઉસમાં બપોરે 3 વાગ્યે શરૂ થઈ, આ બેઠક લગભગ 2 કલાક 30 મિનિટ જેટલી ચાલી. ત્યારે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું કે મંદિરનું નિર્માણ જાણીતા આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા જ કરશે. તેમને જ સોમનાથ મંદિરને પણ બનાવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મળતી માહિતી મુજબ બેઠકમાં સૌથી પહેલા મંદિર નિર્માણનું કામ શરૂ કરવા પર જોર આપવામાં આવ્યું છે. તે સિવાય પહેલા 3 શિખરનો પ્રસ્તાવ હતો, હવે 5 શિખરનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે જ તેની ઉંચાઈ 148 ફૂટથી વધીને 161 ફૂટ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">