VIDEO: 550 દિવસ ચાલ્યું હતું રામાયણનું શૂટિંગ, જાણો રામાયણ સાથે જોડાયેલી અજાણી વાતો

લોકડાઉનની વચ્ચે ફરી એક વખત દુરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે આ વખતે પણ રામાયણને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. તાજેત્તરમાં જ બાર્ક (BARC)ની રિપોર્ટ મુજબ રામાયણે દૂરદર્શન પર TRPના નવા રેકોર્ડ બનાવ્યા છે. Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે […]

VIDEO: 550 દિવસ ચાલ્યું હતું રામાયણનું શૂટિંગ, જાણો રામાયણ સાથે જોડાયેલી અજાણી વાતો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:52 PM

લોકડાઉનની વચ્ચે ફરી એક વખત દુરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે આ વખતે પણ રામાયણને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. તાજેત્તરમાં જ બાર્ક (BARC)ની રિપોર્ટ મુજબ રામાયણે દૂરદર્શન પર TRPના નવા રેકોર્ડ બનાવ્યા છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

લોકોને પુનઃ પસંદ આવી રહેલી રામાયણની કેટલીક અજાણી વાતોVidhi Kariya#TV9News #GujaratiNews #Ramayan #tv9fblive

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ६ एप्रिल, २०२०

80ના દાયકામાં જ્યારે રામાયણ TV પર આવી તો તેની સાથે જ ઘણી સ્પેશિયલ ઈફેક્ટસ પણ જોવા મળી હતી. જેમ કે હનુમાનજી દ્વારા સંજીવની બુટી લાવવી, પુષ્પક વિમાનનું ઉડવું વગેરે, પ્રેમ સાગરે જણાવ્યું કે જ્યારે રામાયણ દરમિયાન ખુબ જ જૂનિયર કલાકારોની જરૂરિયાત પડતી હતી, ત્યારે ગામે ગામે ફરી ઢોલ નગારાની સાથે જાહેરાત કરવામાં આવતી હતી અને કલાકારને લેવામાં આવતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેમ સાગરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સ્પેશિયલ ઈફેક્ટસ વિશે જાણવા માટે તે ઓરિજિનલ કિંગ કોન્ગના નિર્માતાને હોલીવુડમાં મળીને આવ્યા હતા. સાથે જ ઘણી ચોપડીઓ વાંચીને રામાયણમાં આ ઈફેક્ટસ નાખવામાં આવી. રામાયણને વિશ્વભરમાં 65 કરોડથી વધારે લોકોએ ટીવી પર જોઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે રામાયણ સાથે જોડાયેલી વાતો જણાવતા પ્રેમ સાગરે કહ્યું કે રામાયણનું શૂટિંગ સતત 550 દિવસથી વધારે ચાલ્યું હતું. જ્યારે રામાયણમાં રાવણનું મૃત્યુ થાય છે ત્યારે રાવણનું પાત્ર નિભાવનારા અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક મનાવવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જામનગર: કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, સંપૂર્ણ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">