રાજસ્થાનના આ પોલીસકર્મીએ પોતાની ભાવીપત્ની પાસેથી રૂપિયા લીધા અને IG સાહેબ નારાજ

પોલીસની છાપને લઈને અવાર-નવાર સમાચાર આવતા હોય છે. પરંતુ એક પોલીસ અધિકારી પોતાની જ ભાવી પત્ની પાસેથી રૂપિયા લે છે તેવો ફોટો વાઈરલ થયો છે. જે બાદ પોલીસના અધિકારીઓ નારાજ થઈ ગયા છે. રાજસ્થાન જયપુરમાં તેનાત ધનપત પોતાની ભાવી પત્ની કિરણ સાથે વર્દીમાં પ્રી-વેડિંગનો વીડિયો YOUTUBEમાં શેર કરે છે. જેમાં ધનપત પોલીસની વર્દીમાં છે અને […]

રાજસ્થાનના આ પોલીસકર્મીએ પોતાની ભાવીપત્ની પાસેથી રૂપિયા લીધા અને IG સાહેબ નારાજ
TV9 Webdesk12

|

Aug 27, 2019 | 2:47 PM

પોલીસની છાપને લઈને અવાર-નવાર સમાચાર આવતા હોય છે. પરંતુ એક પોલીસ અધિકારી પોતાની જ ભાવી પત્ની પાસેથી રૂપિયા લે છે તેવો ફોટો વાઈરલ થયો છે. જે બાદ પોલીસના અધિકારીઓ નારાજ થઈ ગયા છે. રાજસ્થાન જયપુરમાં તેનાત ધનપત પોતાની ભાવી પત્ની કિરણ સાથે વર્દીમાં પ્રી-વેડિંગનો વીડિયો YOUTUBEમાં શેર કરે છે. જેમાં ધનપત પોલીસની વર્દીમાં છે અને વગર હેલમેટે જતી છોકરીને દંડ કરવાના બહાને રોકે છે. પરંતુ આ છોકરી પોલીસવાળાને પૈસા આપીને છટકી જાય છે. આ દરમિયાન બંને લોકોને પ્રેમ થઈ જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ RBIના રૂપિયાનું સરકાર શું કરશે….આ પ્રશ્ન પર નાણા પ્રધાન નિર્મલા સિતારમણએ આપ્યો આ જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ એક ફિલ્મી કહાનીની જેમ પ્રી-વેડિંગ શૂટિંગ ચાલી રહ્યું છે. પરંતુ પોલીસની વર્દીમાં આ તમામ ખેલથી અધિકારીઓ નારાજ થઈ ગયા છે. આ વીડિયો બાદ IG સાહેબે નોટિસ જાહેર કરી અને પોલીસની વર્દીનું અપમાન કરવા બદલ કાર્યવાહીનો આદેશ કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati